Bhavnagar

ભાવનગર એરપોર્ટ ખાતે મોકડ્રીલ યોજાઇ : ભૂકંપ આવતા એરપોર્ટ બિલ્ડિંગ ધરાશાયી થયાની મોકડ્રીલ

Published

on

દેવરાજ

ભાવનગરમાં એરપોર્ટ ખાતે ભૂકંપની પરિસ્થિતિ અંગેની મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં ભૂકંપ આવતા એરપોર્ટ બિલ્ડિંગ ધરાશાયી થતાં બચાવ કામગીરી કરી ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હોવાની મોકડ્રિલ યોજવામાં આવી હતી.

Mock drill held at Bhavnagar Airport: Mock drill of airport building collapsing due to earthquake

ભૂકંપ થતાની સાથે એરપોર્ટ બિલ્ડિંગનો અમુક ભાગ ધરાશાયી થતાંની જાણ થતાં ફાયર વિભાગના સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. તેની મોકડ્રિલ યોજાઇ હતી. આ મોકડ્રિલમાં ડિઝાસ્ટર વિભાગના ડી.પી. ઓ. ડિમ્પલબેન તેરૈયાના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર, એરપોર્ટ ઓથોરિટી, સી.આઇ.એસ.એફ., ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને એમ્બ્યુલન્સ વિભાગનો સ્ટાફ જોડાયો હતો.

Trending

Exit mobile version