Sports

T-20 સીરિઝમાં ભારતનો સાઉથ આફ્રિકા સામે શાનદાર વિજય

Published

on

ભારત-સાઉથઆફ્રિકા વચ્ચે પહેલી મેચમાં ભારતે દ.આફ્રિકાને 8 વિકેટ થી મેચ જીતી લીધી હતી. સુર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે શાનદાર પાર્ટનરશીપ અને અર્ધસદીકરી નોંધાવી વિજય અપાવ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આઉટ થઈ જતાં સૂર્યકુમાર અને કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરી ભારત ને આશાન વિજય અપાવ્યો હતો. અને આ વિજય થી ભારતે 1-0 ની લીડ મેળવી લીધી હતી.

સાઉથ આફ્રિકાએ 106 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ અર્શદીપ સિંહે 3 વિકેટ અને દીપક ચહર તથા હર્ષલ પટેલને 2-2 વિકેટ મળી હતી. અક્ષર પટેલે 1 વિકેટ તેમજ આર.અશ્વિને 4 ઓવરમાં માત્ર 8 રન જ દીધા હતા

Exit mobile version