Bhavnagar
ટીંબી નિર્દોષાનંદન હોસ્પિટલના દાતાનું સન્માન કરાયું
પવાર
સ્વામી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ ટીંબી માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી પ્રભાવિત હોસ્પિટલના શુભેચ્છક, દાતા અને વિશ્ર્વ પ્રસિદ્ધ કરૂણાવાન હાસ્ય ક્લાકાર ડો. જગદીશભાઈ ત્રિવેદી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં. તેમનું સ્થાનિક ટ્રસ્ટીઓ દ્વારા સન્માનપત્ર, મોમેન્ટો, શાલ, સદ્ગુરુદેવના જીવનચરિતામૃત ગ્રંથ અને – પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલું. તેઓએ ગત બે વર્ષ દરમિયાન કુલ = 3.20 લાખનું અનુદાન હોસ્પિટલને અર્પણ કરેલું છે.