Sihor

સિહોર તાલુકાના ઢુંઢસર પ્રાથમિક શાળાની ચાર વિધાર્થીઓ નેશનલ લેવલે ઝળકી

Published

on

પવાર

વિધાર્થીનીઓનું નેશનલ ફ્લોઅલ ગેમ્સ વર્ષ 22 માં બ્રોન્ઝ મૅડલ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી

સિહોર તાલુકાના ઢૂંઢસર પ્રાથમિક શાળાની શિક્ષણ તેમજ સ્પોર્ટ્સ વિભાગ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાસલ કરી છે લખનૌ મુકામે ત્રણ દિવસ સુધી ઓલ ઈન્ડિયા. ફલોરઓલ એસોશિશન આયોજિત અને ફોલોરોલ એસોસીએશિયન ઑફ ઉત્તર પ્રદેશ ના ના યજમાન પદે યોજાયેલ અન્ડર-14 વિમેન્સ નેશનલ ફ્લોરબોલગેમ્સ ના નેશનલ ફ્લોરાગેમ્સ ઓફિ ઇન્ડિયા ના સેક્રેટરી વિશાલ શર્મા ના માર્ગદર્શન અને કોચ અમરસંગ નકુમ અને ટીમ મેનેજર અને ઇન્ટરનેશનલ ફ્લોરબોલ પ્લેયર બંસરી ડોલર સાથે ગુજરાત ની ટીમે રીત ચૌહાણ ની આગેવાનીમાં માં ૧૬મી નેશનલ ફ્લોરલર ગેમ માં ભાગ લીધેલ. ગુજરાતની ટીમે પોતાના સર્વોતમ પ્રદર્શનદ્વારા ના ક્વાર્ટરફાઈનલમા મધ્યપ્રદેશ સામે ૧૧-૦ થી વીજય મેળવી સેમી ફાઈનલ મા પ્રવેશ મેળવેલ જેમા બોન્ઝ મંડલ વિજેતા બનેલ.ગુજરાતની ટીમ ના હિના ગોહિલ નેશનલ ફ્લોરગેમ્સ ૨૦૨૨ ના વિમેન્સ અન્ડર-14ના ઈન્ડિયા ના બેસ્ટ પ્લેયરનો એવોર્ડ આવાપવામાં આવેલ.જેમના કોચ તરીકે ઢૂંઢસર પ્રાથમિક શાળા ના અમરસગ નકુમ અને .માર્ગદર્શક તરીકે વિશાલ શર્માએ ભૂમિકા ભજવેલ. ગુજરાત ની ટિમ મા ઢુંઢસર ના રીત ચૌહાણ, ગોહિલ હિના,વાધેલા વન્દના અને ચૌહાણ સાધના આ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ઈન્ડિયાની ટીમમાં સ્થાન પ્રાપ્ત કરેલ. જેમ આગામી સમયમાં વિદેશ સ્વીડન મા રમવા જશે.જે અખબારી યાદી માં કોચ અમરસંગ નકુમ દ્વારા જણાવેલ

Trending

Exit mobile version