Sihor

સિહોર પ્રાથમિક શાળા ખાતે BDSમાં અભ્યાસ કરતી જાનવી ચાવડાના વરદ હસ્તે ધ્વજવંદન

Published

on

પવાર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના બેટી પઢાઓ, બેટી બચાવો અભિયાન અંતર્ગત સિહોર ખાતે આવેલ શ્રી બાલાજીનગર પ્રાથમિક શાળા શિહોર દ્વારા મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરતી દીકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. 74માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે BDSમાં અભ્યાસ કરતી જાનવી અભયસિંહ ચાવડાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

 

Flag hoisting by Janvi Chavdana Varad studying in BDS at Sehore Primary School

Flag hoisting by Janvi Chavdana Varad studying in BDS at Sehore Primary School

Flag hoisting by Janvi Chavdana Varad studying in BDS at Sehore Primary School આ પ્રસંગે સ્કૂલ પ્રશાસન દ્વારા નવજાત દીકરીઓના માતાઓનુ પણ સન્માન કરાયું હતું. આ પ્રસંગે સ્કૂલ ની બાળાઓ દ્વારા યોગ, સુવિચારો, શોર્ય ગીતો સહિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી, આ કાર્યક્રમમાં સિહોર નગરપાલિકા કોર્પોરેટર સોનલબેન જાની, સ્કૂલ આચાર્ય ભરતસિંહ ટાંક સહિત સ્કૂલના શિક્ષકો અને વાલીઓ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.

Exit mobile version