Sihor

સિહોરના સોનગઢ ગામે ખાલી પ્લોટમાં આગનો બનાવ – ફાયર કાફલો પહોંચ્યો

Published

on

દેવરાજ

ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધતા આગના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

Fire incident in a vacant plot at Songadh village of Sihore - Fire fleet reached

સિહોરના સોનગઢ ખાતે ભાયાભાઈ ચૌહાણના ખાલી પ્લોટમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનતા તેમને સિહોર ઇમરજન્સીમાં મદદ માટે ફોન કરતા સિહોર નગરપાલિકાના ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ત્યાં સતત પાણીનો મારો ચલાવી આગ ને કાબુમાં મેળવી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામેલ નથી.

Exit mobile version