Bhavnagar

સિહોર જીઆઇડીસીમાં આગની ઘટના બની!

Published

on

સિહોર જીઆઇડીસીમાં આગની ઘટના બની!

સિહોરના ધાધંળી રોડ જીઆઇડીસી 4 માં ઇકબાલભાઈ મેમણની આવેલી ટાયરની દુકાનમાં આજે વહેલી સવારે અચાનક આગ લાગતાં તેની જાણ નગરપાલિકા ફાયર વિભાગને થતાં જ ભાવિનભાઈ, કૌશિકભાઈ, ચિથરભાઈ સહિત સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો એક કલાકની ભારે જેહમત બાદ આગ કાબુમાં આવી હતી બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી

Exit mobile version