Sihor

Dysp રાધિકાબેન ભારાઈએ સિહોર નજીક આવેલ કન્યા વિદ્યાલય વળાવડની મુલાકાત લીધી

Published

on

Pvar

રબારી સમાજનું ગૌરવ અને જૂનાગઢના વતની તેમજ હાલ વડોદરા ખાતે પોલીસ ડીપાર્ટમેન્ટમાં પોલીસ અધિકારી DYSP તરીકે ફરજ બજાવતા રાધિકાબેન ભારાઈ આજરોજ સિહોર નજીક આવેલ કન્યા વિદ્યાલય વળાવડની મુલાકાત લઈ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી વિધાર્થી બહેનોને માર્ગદર્શીત કરી પ્રોત્સાહિત કર્યા હતા.

dysp-radhikaben-bharai-visited-kanya-vidyalaya-abavad-near-sihore

મહેમાનોને આવકાર તેમજ સંસ્થા પરિચય શ્રી અમીતભાઈ લવતુકાએ આપ્યો હતો આ કાર્યક્રમ માં સંસ્થા પરિવાર ના ફાજલ દાદા, આચાર્ય શ્રી અમીનભાઈ ચૌહાણ, વળાવડ સરપંચ શ્રી સુરાભાઈ કરમટિયા, પરેશ કુમાર, ભાવનગર LCB પોલીસ માં ફરજ બજાવતા હે.કો હરેશભાઈ ઉલવા.પો.કો બીજલભાઈ કરમટિયા, સુરત સ્થિત મિત્ર તુલસીભાઈ જસાણી હાજર રહ્યા હતા.

dysp-radhikaben-bharai-visited-kanya-vidyalaya-abavad-near-sihore

તેઓ તમામ વિધાર્થીની દીકરીઓને અભ્યાસ દરમિયાન શુભેચ્છા પાઠવી હતી અને વિવિધ ક્ષેત્રે માં હાલ મહિલા ઓને રાજ્ય સરકાર દ્વારા સારું એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે અને આપને આપની કાબેલિયત બતાવી એક ટોચ સ્થાન ઉપર પહોંચી શકીએ

Advertisement

Exit mobile version