Bhavnagar

મંત્રી પરસોતમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીના જન્મ દિવસની ઉજવણી કરાઇ

Published

on

પવાર

ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી પરસોતમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈના જન્મદિવસ નિમિતે રાજયભરના કોળી સમાજ દ્વારા વિવિધ સામાજીક કાર્યકર યોજવામાં આવેલ જેમાં સિહોર ખાતે શાળા નંબર..1.. અને શાળા નંબર..6.. માં દિવ્યેશભાઈ સોલંકીના..32.. માં જન્મ દિવસે વિધાર્થીઓને નાસ્તાની કીટ આપવામા આવી.

Divyesh Solanki, son of Minister Parsotambhai Solanki, was celebrated on his birthday
Divyesh Solanki, son of Minister Parsotambhai Solanki, was celebrated on his birthday

જેમાં સમાજ ના આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ વડીલો,યુવાઓ સહિત આ જન્મદિન ભવ્ય રીતે ઉજવાયો હતો અને બાળકો માં કીટ વિતરણ થી આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.

Trending

Exit mobile version