Sihor

સિહોર યુવા ભાજપ દ્વારા પરિક્ષાર્થીઓને છાશ વિતરણ

Published

on

પવાર

રવિવારના રોજ સિહોર શહેર યુવા ભાજપ દ્વારા તલાટી કમ મંત્રી લની પરિક્ષાર્થીઓ માટે તેમજ તેમના વાલીઓ માટે 120 લિટર છાશ વિતરણ કરવામાં આવ્યું હતું.

Distribution of buttermilk to examinees by Sihore Yuva BJP

જેમાં ઉપસ્થિત પાલિતાણા ભાજપ ના પ્રભારી રાકેશભાઈ છેલાણા,સિહોર શહેર પૂર્વ પ્રમુખ શંકરમલ કોકરા, યુવા મોરચા ના પ્રદેશ આમંત્રિત સભ્ય મલયભાઈ રામાનુજ, શહેર શહેર યુવા પ્રમુખ રૂપેશ રોજીયા,મહામંત્રી દિનેશ ચૌહાણ,જીલ્લા યુવા મોરચા ના ઉપપ્રમુખ ધ્રુવ ભટ્ટ, જીલ્લા કન્વીનર રવિભાઈ બારૈયા,સિહોર શહેર ઉપપ્રમુખ સંજય મકવાણા,ચિરાગ મલુકા, શહેર યુવા મંત્રી સાગર રાઠોડ,રોહન રાણા,શહેર યુવા કોરોબારી સભ્ય ચેતન મલુકા,નગરપાલિકા ના પૂર્વ નગરસેવક અશ્વિનભાઈ બુઢનપરા,શહેર કારોબારી સભ્ય કુમારભાઈ ચાવડા તેમજ યુવા કાર્યકર ધ્રુવ ગઢાદરા અને સિહોર ભાજપ ના કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા..

Exit mobile version