Sihor

ટાણા ગામે પાણીની લાઈન બાબતે બોલાચાલી થતા મારામારી સર્જાઈ – બે ને ઇજા

Published

on

દેવરાજ

સિહોર તાલુકાના ટાણા ગામમાં રહેતા ફારૂકભાઈ રંગપરા પોતાના ઘરે પણીની પાઇપલાઇન નખાવતા હતા એ સમયે પાડોશમાં રહેતા પૃથ્વીસિંહ સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જે જે બાબતને લઈને મારામારી થતાં ફારૂકભાઈ તેમજ તેમના પત્નીને તલવારના ઘા મારતા ઈજાગ્રસ્ત હાલતે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. સિહોર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે

Exit mobile version