Sihor

સિહોરના ખાંભા ગામેં જન્માષ્ટમી મહોત્સવની હર્ષ ઉલ્લાંસ સાથે ઉજવણી

Published

on

બ્રિજેશ

સિહોરના ખાંભા ગામેં જન્માષ્ટમી મહોત્સવની હર્ષ ઉલ્લાંસ સાથે ઉજવણી હતી. ગ્રામજનો દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે આયોજન કરવામાં આવેલ છે શોભાયાત્રા, રાસગરબા, મટકી ફોડ, અને કૃષ્ણ જન્મોત્સવના ધાર્મિક કાર્યોમાં ધર્મપ્રેમી ભાઈઓ,બહેનો, યુવાનો જોડાયાં,ગામડામાં હજી સંસ્કૃતિ જીવિતં છે

Celebration of Janmashtami Mohotsav in Khambha village of Sihore

બહેનો દ્વારા ચાડીના પહેરવેશમાં દેશી રાહડા, રાસ, ભાઈઓ દ્વારા ગરબી ની રમઝટ કરવામાં આવી અને ક્રુષ્ણ, બળદેવ,ગોવાળીયા ની શોભાયાત્રા આખાં ગામમાં ફેરવવામાં આવી અને બજારમાં, ચોકમાં મટકી ફોડવામાં આવી આખું ગામ જન્મોત્સવ મા જોડાયું હતું

Exit mobile version