Umrala

ઉમરાળા તાલુકાના જાળીયા ગામે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ભાગવત સપ્તાહ પ્રારંભ

Published

on

પબર

ધર્મ, સંસ્કાર અને સામાજિક પ્રવૃત્તિ સાથે ધમધમતા શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં અધિક શ્રાવણ માસ પ્રારંભ સાથે શ્રીમદ ભાગવત સપ્તાહ લાભ મળ્યો છે. આશ્રમના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહ પ્રારંભે શ્રી ગુરૂઆશ્રમ બગદાણાના શ્રી મનજીબાપા સાથે શ્રી હબીબમાડીના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું.

Bhagwat week started at Jalia village of Umrala taluka at Shri Shivkunj Ashram Jalia

પુરુષોત્તમ માસ પ્રારંભે યોજાયેલ આ કથાના આયોજનમાં અજમેરના મુલચંદાણી પરિવાર અને આણંદના ધનવાણી પરિવાર સાથે આશ્રમ પરિવાર રહેલ છે.

Exit mobile version