Bhavnagar

પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ટાળી કાપડની થેલીનો ઉપયોગ કરીએ

Published

on

દેવરાજ

વર્તમાન સમયમાં પ્લાસ્ટિકનો વપરાશ સતત વધતો જાય છે. પ્લાસ્ટિક પ્રદૂષણથી ખોરાક અને પાણી પણ બાકાત રહ્યા નથી. પ્લાસ્ટિક બેગનો યુજ એક માત્ર મીનીટમાં થઈ જાય છે. પરંતુ તેને નાશ થતા હજારો વર્ષ જેટલો સમય લાગે છે. જેમ બને તેમ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ટાળીને કાપડની બનેલી થેલીઓનો ઉપયોગ વધારીએ. ગમે ત્યાં પ્લાસ્ટિક બેગ ફેંકી દેવાથી અન્ય ખોરાક સાથે પશુઓ પ્લાસ્ટિક ખાઈ જતા અનેક પશુઓ મોતને ભેટે છે.

Exit mobile version