Talaja
વલ્લભી વિદ્યાપીઠ ખાતે બાળાઓએ મોળાકત વ્રતનુ પૂજન કર્યુ
નિલેશ આહીર
બોટાદના કેરીયા 2 ખાતે નીલકંઠ વિદ્યાપીઠ તળાજા સંચાલિત વલ્લભી વિદ્યાપીઠની બાળાઓ દ્વારા સ્કૂલ ખાતે શિક્ષણ સાથે મોળાકત વ્રતની પૂજન વિધિ કરવામાં આવી વલ્લભી વિદ્યાપીઠના સંચાલક અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બ્રામ્ણ દ્વારા સ્કૂલ ખાતે માટીના ગોરમાં બનાવી સ્કૂલની વિદ્યાર્થિની બાળાઓને મોળાકત વ્રતનુ પૂજન કરાવવામાં આવ્યું હતું..