National

Article 370: કલમ 370નો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, દશેરા પછી થઈ શકે છે સુનાવણી

Published

on

સુપ્રીમ કોર્ટ કલમ 370 મામલે સુનાવણી કરવા સંમત થઈ ગઈ છે. કોર્ટ આ મામલે દશેરા બાદ સુનાવણી કરશે. દાખલ કરાયેલી અરજી હેઠળ, કલમ 370 નાબૂદ કરવાના અને અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

અરજદાર માટે હાજર રહેલા વકીલે આ મામલે તાકીદે સુનાવણીની માંગ કરી હતી, જેના પર ચીફ જસ્ટિસે કહ્યું હતું કે આ મામલો દશેરાની રજા પછી સૂચિબદ્ધ કરવામાં આવશે.

Trending

Exit mobile version