Sihor
સિહોર વડીયા નજીક બે ટ્રક સામ સામે અથડાતાં એકને ગંભીર ઇજા
પવાર
સિહોર પાસે આવેલ વડીયા ગામ નજીક બે ટ્રક સામ સામે અથડાતાં ટ્રક ના ક્લીનરને ગંભીર ઇજા થઇ હતી, ગઈકાલે રાત્રીના સિહોરના ઘાંઘળી રોડ આવેલ વડીયા પાસે બે ટ્રક ધડાકાભેર અથડાયા હતા. બનાવમાં ટ્રક ક્લીનર ભાવનગરના જીતુ યાદવ ઉ.વ ૪૨ ની ઇજા થતા તેઓને ૧૦૮ દ્વારા સિહોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યારે વધુ સારવાર અર્થે ભાવનગર રીફર કરવામાં આવેલ