Bhavnagar

ભાવનગરમાં પતંજલિ યોગ સમિતિ તથા ભારત સ્વાભિમાન અંતર્ગત યોગ વિજ્ઞાન શિબિર પ્રારંભ થયો છે

Published

on

પવાર

પતંજલિ યોગ સમિતિ તથા ભારત સ્વાભિમાન ભાવનગર અંતર્ગત યોગ વિજ્ઞાન શિબિર પ્રારંભ થયો છે. ભાવનગર સરદારનગર ખાતે આ ત્રિદિવસીય શિબિર પ્રારંભે યોગ શિક્ષક શ્રી મૂકેશભાઈ ભટ્ટ દ્વારા પાચનતંત્ર અંગે માર્ગદર્શન આપેલ. યોગ સમિતિ પ્રભારી શ્રી પ્રવીણભાઈ માધવાણી સાથે સમિતિના કાર્યકર્તાઓ અને સાધકો જોડાયા છે.

Exit mobile version