Sihor

સિહોરમાં ૐ ઇન્વેસ્ટમેન્ટના સંચાકલ મનીષભાઈ આશરા ની દિકરીના જન્મદિવસની અનોખી ઉજવણી

Published

on

દેવરાજ

સિહોરમાં ૐ ઇન્વેસ્ટમેન્ટ ના સંચાકલ મનીષભાઈ આશરા ની લાડકવાયી દીકરી પ્રાચી નો આજે જન્મદિવસ હતો. દિકરી ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તેમને સામાજિક સેવાઓ કરીને દીકરીના જન્મદિવસ ની એક અનોખી ઉજવણી કરી હતી. જેમાં સિહોરના સરકારી દવાખાને દર્દીઓને ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

a-unique-birthday-celebration-of-the-daughter-of-manishbhai-ashra-director-of-ૐ-investments-in-sihore

a-unique-birthday-celebration-of-the-daughter-of-manishbhai-ashra-director-of-ૐ-investments-in-sihore

સાથે જ સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ આંગડવાડી ના બાળકો તેમજ તરસિંગડા રોડ ઉપર આવેલ પ્રાથમિક શાળામાં બાળકોને અલ્પાહાર કરાવી ને દિકરી ના જન્મદિવસ ની ઉજવણી આવા નાના બાળકો સાથે કરી પોતાની ખુશીઓ વહેંચી હતી.

Exit mobile version