Sihor

સિહોર ખાતે વિવિધ સંસ્થા અને સમાજનો ઉપક્રમે હાડકાનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

Published

on

Pvar

પ્રેમ અને સંભાળપુર્વક નિસ્‍વાર્થ ભાવે માનવતાની સેવા

સિહોર સિપાઈ સમાજ, જાયન્ટસ ગૃપ, સાઈ ક્લિનિક, ખોજા શિયા સમાજના સહયોગ તેમજ સૌલ હોસ્પિટલ આયોજિત હાડકાના રોગોનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો, આજે રવિવારે યકીનશાહબાગ સુરકાના દરવાજા ખાતે યોજાયેલા આ કેમ્પમાં ડો મિસમ ઉનિયા ખાસ ઉપસ્થિત રહી લોકોનું નિદાન કર્યું હતું ૨૦૦થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો .

A free bone diagnosis camp was organized by various organizations and societies at Sihore

તેમજ વિનામૂલ્યે દવાઓ અને લેબોરેટરી તેમજ એકસરે માત્ર ૫૦ ટકામાં કરી આપી સિહોરના ટેકનીશ્યન દ્વારા સહકાર અપાયો હતો. જબરજસ્ત આ કેમ્પને સફળતા મળી હતી. શંખનાદ મીડિયા દ્વારા ઓર્થો. ડોકટર ને પ્રશ્ન કરેલ કે ખાનગી હોસ્પિટલમાં તપાસ ફી સહિત કેટલી થાય ખરેખર મોંઘી થાય.

A free bone diagnosis camp was organized by various organizations and societies at Sihore
A free bone diagnosis camp was organized by various organizations and societies at Sihore
A free bone diagnosis camp was organized by various organizations and societies at Sihore

ઓછામાં ઓછાં રૂ.૧૫૦૦ થી વધુ થાય તેવું નિખાલસ પ્રમાણે જણાવે અને સંસ્થા એ આવી સારી કામગીરી ને લઈ ગમે ત્યારે સેવા આપવા તત્પર છીએ હોવાનું પણ જણાવ્યું હતું.

Advertisement

Exit mobile version