Sihor

સિહોરના બંધન પાર્ટી પ્લોટ પાસે બન્યો આગનો બનાવ

Published

on

પવાર

સિહોર બંધન પાર્ટી પ્લોટ પાસે ગઈકાલે સાંજના સમયે બાવળની ઝાડીમાં અચાનક આંગ લાગી હતી જોકે સમયસર તાત્કાલિક કોર્પોરેટર મુન્નાભાઈ આલ દ્વારા સિહોર નગરપાલિકા ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી

A fire incident occurred near the Bandhan Party plot in Sihore

જાણ થતા ફાયર સ્ટાફ ઘટના ધર્મેન્દ્ર ચાવડા,સંદીપ રાવ,શીવુભા ગોહિલ તેમજ રાજુ ચૌહાણ (ભોટુ)સહિત નો સ્ટાફ સ્થળે પહોંચી ને પાણી નો મારો ચલાવી કોઈ મોટું નુકશાન ન થાય તે પેહલા આંગ પર કાબુ મેળવી લીધો હતો આ બનાવ માં કોઈપણ જાતની જાનહાની કે નુકશાન થયેલ નથી

Exit mobile version