Sihor

સિહોર સમસ્ત કોળી સમાજની ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવા માં આવ્યું

Published

on

પવાર

સમસ્ત સિહોર શહેર કોળી સમાજ આયોજિત KPL સીઝન 2 (2023) ભાવનગર જિલ્લા સમસ્ત કોળી સમાજ ડૅ ટેનિસ ટુર્નામેન્ટ નું આયોજન કરવા માં આવ્યું

a-cricket-tennis-tournament-of-sihore-samast-koli-samaj-was-organized

એમાં અલ્પેશભાઈ યાદવ તુલસી ઇલેક્ટ્રોનિકના માલિક વિક્રમભાઈ બારૈયા દિનેશભાઇ ઠાકોર ઠાકોર સેના મહામંત્રી પ્રદેશ શૈલેષભાઇ ખસિયા માંધાતા પ્રમુખ સિહોર શહેર પરેશભાઈ જાદવ સિહોર યુવા આગેવાન જયદીપ વાઘેલા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી

Exit mobile version