Bhavnagar

ભાવનગર શહેરની 3 વર્ષની દીકરીએ રાખ્યું પહેલું રોઝુ

Published

on

ધવલ વાજા

ભાવનગર શહેરના હોટેલ સત્કારવાળા અલ્તફભાઈની લાડકવાયી દીકરી માંહેનુર બેન એ 3 વર્ષની ઉમરે રમજાન શરિફનું પોતાના જીવનમાં પહેલું રોજુ રાખયુ હતું અને પહેલો જ રોજો રાખીને અલ્લાહની ઈબાદત કરી હતી. મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિનાની શરૂઆત થઈ છે. ત્યારે મુસ્લિમ સમાજના લોકો સવાર ના 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરતા હોય છે.

A 3-year-old daughter of Bhavnagar city kept her first fast

તેમાં હવે નાના ભુલકાઓ પણ બાકાત રહયા નથી તેવો પણ રોજા રાખે છે. ભાવનગર શહેરના હોટેલ સત્કારવાળા અલ્તફભાઈની લાડકવાયી દીકરી માહેનુર બેન એ જીવનનો પહેલો જ રોજો રાખીને અલ્લાહની ઈબાદત હિન્દુસ્તાનમાં કોમી એખલાસ ભર્યું વાતાવરણ અને ભાઈચારા સાથે દેશમાં અમન અને શાંતિ રહે તેવી દુવા માંગી હતી.

Exit mobile version