Sihor

ગૌતમેંશ્વરની સુંદરતાને ચાર ચાંદ લાગ્યા ; મેઘમહેર બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી, દૃશ્યો જોઈ તમે પણ રોમાંચિત થઈ ઊઠશો

Published

on

ફોટો ક્લિક મિલન કુવાડીયા

આહલાદક નજારો શંખનાદના કેમેરામાં કેદ ; મેઘમહેર થતાં સિહોર નગરી સોળે કળાએ ખીલી ઉઠી અલૌકિક કુદરતી સૌંદર્યનો અદભુત નજારોGautameshwar's beauty took four moons; After Meghmehr, nature blossoms in full bloom, you will also be thrilled to see the scenery.

સિહોર શહેર અને આસપાસમાં બરાબર વરસાદી માહોલ જામ્યો છે જેથી ગૌતમેશ્વર આસપાસ ડુંગર અને પર્વતનો વિસ્તાર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અને પર્વતનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. તેમજ સતત વરસી રહેલા વરસાદને પગલે ચેકડેમોમાં પણ ધસમસતું પાણી વહેતું જોવા મળી રહ્યું છે. આ વરસાદી માહોલમાં ડુંગરો પર ઉપર છવાયેલા કુદરતી સૌંદર્યનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે ડુંગર અને પર્વતના સાંનિધ્યમાં ગૌતમેંશ્વર સહિત વિસ્તારોમાં વરસાદી વાદળો છવાઈ ગયાનો અદભુત નજારો દેખાઈ આવે છે Gautameshwar's beauty took four moons; After Meghmehr, nature blossoms in full bloom, you will also be thrilled to see the scenery.અને લીલોતરી સોળે કળાએ ખીલી ઊઠતાં આકાશમાંથી વાદળો પર લીલોતરી સાથે વાતો કરતા હોય એવો અદભુત કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળી રહ્યો છે. એવી જ રીતે વરસાદી માહોલમાં આસપાસના વિસ્તારમાં લીલોતરી સોળે કળાએ ખીલી ઉઠી છે

Exit mobile version