National1 year ago
ટુ ફિંગર ટેસ્ટ પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ, બળાત્કાર પીડિતાઓની તપાસની પદ્ધતિઓ પર ઉઠાવ્યા સવાલો
સુપ્રીમ કોર્ટે સોમવારે બળાત્કારના કેસમાં ‘ટુ-ફિંગર ટેસ્ટ’ પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે ચેતવણી આપી હતી કે આવા પરીક્ષણો કરનાર વ્યક્તિઓ દોષિત ગણાશે. જસ્ટિસ ચંદ્રચુડની આગેવાની હેઠળની...