Entertainment1 year ago
OTT પર આ દિવસે આવે સિદ્ધાર્થ મલ્હોત્રા- રશ્મિકા મંદાનાની ” મિશન મજનુ”, 26 જાન્યુઆરીના અવસર પર મચાવશે હંગામો
સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંડન્નાની આગામી ફિલ્મ ‘મિશન મજનૂ’ ઘણા સમયથી ચર્ચામાં છે. દર્શકો આ ફિલ્મને જોવા માટે ઘણા સમયથી ઉત્સુક છે. દરમિયાન, એવા સમાચાર છે...