Bhavnagar8 months ago
ભાવનગરમાં આયોજિત રાવણ દહનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતાં કેન્દ્રીય કોમ્યુનિકેશન મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ અને શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી
નવી પેઢીમાં સનાતન ધર્મની સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન થાય તે માટે વિજ્યાદસમી જેવાં તહેવારોની ઉજવણી જરૂરી -કેન્દ્રીય કોમ્યુનિકેશન મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ દશેરા પર્વે આસુરી શક્તિઓ પર...