International2 years ago
Humanoid Robot: રોબોટે પહેલીવાર યુકેની સંસદને સંબોધન કર્યું, સંબોધન સાંભળીને તમામ સાંસદો ચોંકી ગયા
યુકેની સંસદમાં મંગળવારનો દિવસ ખાસ હતો. વાસ્તવમાં, પહેલીવાર માનવીય રોબોટે સંસદને સંબોધિત કર્યું. આ સંબોધન સાંભળીને તમામ સાંસદો રોમાંચિત થઈ ગયા હતા. જોકે એડ્રેસ દરમિયાન રોબોટમાં...