Sihor1 year ago
સિહોર વિદ્યામંજરી જ્ઞાનપીઠ ખાતે વાલી મિટિંગ સાથે મતદાન જાગૃતિ અભિયાન – સંકલ્પ પત્ર ભરાયા
પવાર સિહોર શહેરની સુપ્રસિદ્ઘ શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે ગત શનિવારના રોજ બાલમંદિર તેમજ ઘો- ૧ થી ૧ર (આર્ટસ/કોમર્સ/સાયન્સ)ના વિદ્યાર્થીઓની વાલીમીટીંગનું આયોજન કરવામાં આવ્યું....