19.7 C
Bhavnagar
Thursday, December 12, 2019

ગુજરાત રાજ્ય યુવક બોર્ડ નું આવકારદાઈ પગલું, સિહોર ખાતે આવેલી મહાપુરુષોની પ્રતિમાઓની સાફસફાઈ

બ્રિજેશ ગૌસ્વામી સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ નું આવકારદાઈ પગલું અને અભિનંદનને પાત્ર છે જેમાં આ બોર્ડના યુવાનો દ્વારા દરેક શહેર ખાતે આવેલી મહાપુરુષોની પ્રતિમાઓની સાફસફાઈ હાથ ધરવામાં આવી છે અભિયાન સિહોર ખાતે પણ યોજાયું હતું જેમાં સ્વામીવિવેકનંદજી, દીનદયાળ ઉપાધ્યાયજી અને ભગતસિંહ ની પ્રતિમાઓ ની સાફ સફાઈ...

હે રામ : ભાવનગરના કોન્સ્ટેબલે પોતાના ત્રણ પુત્રોની ગળુ કાપી હત્યા કરી, જિલ્લાભરમાં ચકચાર

ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ, લોકોના ટોળા ઉમટી પડ્યા, ઘરના અંગત ઝઘડામાં આવેશમાં આવી પુત્રોની હત્યા કરી, પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે ભાવનગર વિદ્યાનગરમાં આવેલી નવી પોલીસલાઇનમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ સુખદેવભાઇ નાઝાભાઇ શિયાળે બાળકો પોતાના ન હોવાની શંકાએ પોતાના જ ત્રણ પુત્રોની...

સ્વચ્છ ભારત નો ઠેકો માત્ર સરકાર કે તંત્રએ જ લીધો છે ? નાગરિક તરીકે આપણી કોઈ ફરજ ખરી કે!!

ગૌતમેશ્વર આઠમના મેળાને અઠવાડિયું થઈ ગયું તો પણ કચરાના ચારેકોર ઢગલા દેખાઈ છે મિલન કુવાડિયા ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત નું એક સરસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સ્વચ્છ દેશ હશે તો તેનો ફાયદો નાગરિકો ને જ થવાનો છે પરંતુ સિહોરમાં ગૌતમેશ્વર મહાદેવ ની આસપાસ...

સિહોરના ધ્રુપકા બાદ ખારી ગામના ખેડૂતો બિયારણ માં છેતરાયા, હાલત કફોડી

મકાઈનો પાક નિષ્ફળ જતા ડૂબલિકેટ બિયારણની આશંકા, ખેડૂતોને મોટી નુકશાની બ્રિજેશ ગૌસ્વામી વરસાદ માં સારા બિયારણ વાવી ને ખેડૂતો ને સારા પાકની આશા હોય છે. બિયારણ વાવ્યા બાદ દવા ખાતર અને તનતોડ મહેનત બાદ સોના જેવો પાક પાકે છે પરંતુ સિહોર પંથકમાં તો જગતના તાત...

ટાણા પંચાયતના સરપંચ સહિત સભ્યોની અંદરો-અંદરની ડખ્ખા મારી ચરમસીમાએ

પંચાયતના કેટલાક સભ્યો દ્વારા ટાણા ગ્રામ પંચાયત સંચાલિત સંઘવી ટી ઝેડ હાઇસ્કુલમાં ભૂતિયા છાત્રોની શંકા વ્યક્ત કરી રજૂઆતો કરી તપાસની માંગ કરી આજે સરપંચે મીડિયાને અખબાર યાદી મોકલી..જેમાં ઉલ્લેખ છે કે કેટલાક સભ્યો અવિશ્વાસની દરખાસ્ત નિષ્ફળ ગયા જેને લઈ શિક્ષણિક સંસ્થાને બદનામ કરી રહ્યા છે..અમારા વર્ગોની સંખ્યા વાસ્તવિક છે

આંબલા દક્ષિણામૂર્તિ ખાતે ૭૦મો વન મહોત્સવ ઉજવાયો

દેવરાજ બુધેલીયા આંબલા દક્ષિણામૂર્તિ ખાતે ૭૦મો વન મહોત્સવ ઉજવાયો છે દક્ષિણામૂર્તિ હાઈસ્કુલ ખાતે સામાજીક વનીકરણ સિહોર હેઠળ ૭૦ મો તાલુકા કક્ષા નો વન મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સિહોર તાલુકા સહિતના ફોરેસ્ટ વિભાગ ના અધિકારી સહિત અનેક આગેવાનો ની હાજરીમાં ૭૦ મો તાલુકા કક્ષાનો વન...

સિહોરની ન્યાય મંદિર ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા માં.અમૃતમ કાર્ડ કેમ્પ યોજાયો

બ્રિજેશ ગૌસ્વામી આજરોજ સિહોર ન્યાય મંદિર ખાતે તાલુકા કાનૂન સમિતિ દ્વારા સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ અંતર્ગત આરોગ્યલક્ષી જે માં અમૃતમ કાર્ડ જેમાં 5 લાખ ની મોટી બીમારી કે સારવાર માટે ખૂબ જ ઉપયોગી હોય જેનો લાભ લેવા સિહોર શહેર થી લઈ ગ્રામ્ય સુધી લાભ લઇ શકે તેવા...

સિહોરમાં નિયમિત સફાઇના અભાવે ઠેર-ઠેર કચરાના ઢગલાથી ગંદકીનું સામ્રાજ્ય

તસ્વીર પાર્થ ત્રિવેદી (ભૂરો) સિહોર શહેરમાં નિયમિત સફાઇના અભાવે ઠેર ઠેર જામેલા ગંદકીના થરથી રોગચાળો વકરી રહ્યો છે. દવાખાનાઓમાં દર્દીની લાઇનો લાગી રહી છે તેમ છતાં જવાબદાર નગરપાલિકા દ્વારા સેવાતા દુર્લક્ષ્ય સામે રોષની લાગણી ફેલાવા પામી છે. શહેરમાં સ્વચ્છતા અભિયાનના નામે સાવ મીંડુ જ છે. સિહોર શહેરના દરેક...

સોમવારથી સિહોર સહિત પંથકમાં હરખભેર દુંદાળા દેવનું સ્થાપન, પાંચથી અગિયાર દિ’નો મહોત્સવ શરૂ થશે

સર્વત્ર ગણપતિ બાપ્પા મોરિયા.નો નાદ ગુંજશે, પૂજન, અર્ચન, મહાઆરતી, ધૂન, ભજન, કિર્તન સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે બ્રિજેશ ગૌસ્વામી સોમવારથી દેશભરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ગણેશ મહોત્સવ અંતર્ગત સિહોર સહિત પંથકના ગામેગામ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીને દરરોજ પુજન-અર્ચન કરવામાં આવશે. ઘરોથી માંડીને ચોક...

ગ્રામ્ય વિસ્તારના ૩ આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સની ફાળવણી

ભાવનગર જીલ્લા પંચાયત દ્વારા ૩ સી.એચ.સી મથકો પર એમ્બ્યુલન્સ ફાળવણી, સાંસદ ડો.ભારતીબેન શિયાળના હસ્તે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું, સાંસદ-જીલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓ દ્વારા ઝંડી ફરકાવી કરાવ્યું પ્રસ્થાન. શંખનાદ કાર્યાલય આજે ગ્રામ્ય વિસ્તારના ૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ઝડપી આરોગ્ય સેવા પૂરી પાડવા એમ્બ્યુલન્સ ની...

Follow us

6,393FansLike
728FollowersFollow
235FollowersFollow
5,010SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!