29.9 C
Bhavnagar
Friday, December 13, 2019

૧ ઓક્ટોબરથી જિલ્લામાં ફીઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરાશે

વિકલ્પ તરીકે સિહોરમાં ૨ અને જિલ્લામાં ૨૨ ઈ-સ્ટેમ્પીંગ/ફ્રેન્કિંગ સુવિધા કેન્દ્રો કાર્યરત કરવામા આવશે શંખનાદ કાર્યાલય રાજ્ય સરકાર દ્વારા નાગરીકોને સ્ટેમ્પ મેળવવામાં પડતી મુશ્કેલીઓ ધ્યાને લઈ ઈ-સ્ટેમ્પીંગ રુલ્સ-૨૦૧૪ ના નિયમ-૧૩ માં તા.૨૩/૮/૨૦૧૯ ના જાહેરનામાથી સુધારો કરીને ૧લી ઓક્ટોબર ૨૦૧૯થી રાજ્યભરમાં નોન જ્યુડીશીયલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ...

સિહોર પંથકના આભમાં ડ્રોન કેમેરા ના આંટાફેરાથી ગ્રામ્ય વિસ્તારના ગામડાઓ ફફડી રહ્યા છે

બીજી રાત્રે પણ ડ્રોન કેમેરા દેખાયા.. આખરે છે શું..સવાલો અનેક જવાબો નહિ..લોકોમાં ગભરાટ..રાત્રિની ઊંઘ હરામ..જીવ તાળવે.. લોકો ભયભીત.. દેવરાજ બુધેલીયા સિહોર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજી રાત્રે પણ ડ્રોન કેમેરા જેવા યંત્ર દેખાતા લોકો ના જીવ અદ્ધરતાલે થઈ ગયા છે.ભયભીત પ્રજાની ઊંઘ હરામ થઈ છે...

સોનગઢ પાલીતાણા રોડ તૂટીને ભુક્કો, ફૂટ ફૂટના ખાડા, ગંભીરતા લેજો નહીતો કોર્ટના દ્વારે..નાનુભાઈ ડાખરા

નાનુભાઈ કહ્યું કરોડોના ખર્ચે બનેલા રોડ ટૂંકા ગાળામાં તૂટી જાય આ કેવું, યોગ્ય પગલાં ભરજો નહિ તો કોર્ટમાં સાથે આંદોલનની પણ ચીમકી શંખનાદ કાર્યાલય સિહોર નજીકના સોનગઢ પાલીતાણા રોડ પર પડેલા ફૂટ ફૂટ ના ખાડા નું તત્કાળ રીપેરીંગ તથા રોડ બન્યા ના માત્ર એક વરસ...

ખાખી ને સંગ જામશે ગરબાનો રંગ, ઝૂમશે ભાવેણું, જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન

પોલીસ અને લોકો વચ્ચે પરસ્પર સંકલન વધે તેમજ બહોળા જનસમુદાય સુધી સરકારી યોજનાઓનો પ્રચાર થાય તે આ આયોજનનો હેતુ - જયપાલસિંહ રાઠોર સલીમ બરફવાળા ભાવનગર-21 સુરક્ષા સેતુ સોસાયટી તેમજ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાટરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવ દિવસ સુધી રૂમઝૂમ નોરતા ૨૦૧૯ નું ભવ્ય આયોજન હાથ...

સિહોરમાં અમાનવીય કૃત્ય, આખલા પર ત્રીક્ષણ હથિયારના ઘા, જીવદયા દોડી ગયું, સારવાર કરી

દેવરાજ બુધેલીયા સિહોરના ગૂંદાણા વિસ્તારમાં આખલા પર હુમલો થયાની ઘટના બનતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે અહીં એક સવાલ એ થાય કે મૂંગા માલઢોર પશુઓ પર હુમલાઓ કરવાનું આખરે કારણ શું.? એ સમજ બહાર છે..સિહોરના ગુંદાળા વિસ્તારમાં આખલા પર જધન્ય કૃત્ય અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવ્યું છે તસ્વીર...

પાલીતાણા માનસિંહજી હોસ્પિટલમાં ભાજપના આગેવાન ગોપાલ વાઘેલાની તબીબને ધમકી: સસ્પેન્ડ કરાવી દઈશ: જિલ્લા ભરમાં ચકચાર

તબીબે એક ક્ષણ રાહ જોયા વગર રાજીનામું ધરી દીધું, આજે સામાજિક આગેવાનો અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈએ તબીબને સમજાવ્યા, ડોકટર ફરી પોતાની ફરજમાં હાજર થયા આખો મામલો પ્રસ્તુતી દર્દીનો છે, તબીબ કહે છે મને એલફેલ..અને ન કહેવાનું કીધું..ગોપાલ વાઘેલાએ સસ્પેન્ડ કરાવી દઈશની ધમકી આપી મેં તરત રાજીનામું ધરી દીધું: ડોકટર

અવકાશી ચહલપહલ થી ફફડયું સિહોર પંથક

સિહોરના ગ્રામ્ય પંથકમાં રાત્રી સમયે ડ્રોનના અવકાશ વિચરણથી તંત્ર દોડતું ગામડાઓમાં પોલીસ દોડતી થઈ, લોકોમાં ફફડાટ વ્યાપ્યો બ્રિજેશ ગૌસ્વામી ગઈકાલે સંધ્યા ઢળતા આશરે આઠેક વાગ્યા આસપાસ સિહોર રામનાથ મંદિર પાછળ આવેલી ચોકડી પાસે આકાશમાં એક ટચુકડા વિમાન જેવું યંત્ર જોવા મળતા...

કોઈ દ્ર્રેશભાવ નહિ માત્ર ગરીબ અને મજુર વર્ગ સારી રીતે તહેવારો ઉજવી શકે તે માટેની અમારી રજુઆત, સિહોર કોંગ્રેસ

અમુક વેપારીઓના પાયા વિહોળા આક્ષેપો, કોંગ્રેસનું કહેવું છે અધિકારીએ વેપારીને રોકડું પરખાવી દીધું, નિયમોનું પાલન કરવું પડશે, કોંગ્રેસનું માનવું છે એમની રજૂઆતને સફળતા મળી છે શંખનાદ કાર્યાલય છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ અને વેપારીઓમાં ચાલતા વિવાદમાં આજે સિહોર શહેર કોંગ્રેસની શંખનાદ કાર્યાલય આવેલી અખબાર યાદીમાં જણાવ્યું...

રૂ. ૧૦/-ના સિક્કા અને રૂ.૫/-ની નોટનો અસ્વીકાર કરનાર વેપારીઓ સામે ફોજદારી કાર્યવાહી: જિલ્લા કલેક્ટર

પ્રજાની હાડમારીનો અંત આવશે શંખનાદ કાર્યાલય સિહોર સહિત ભાવનગર જિલ્લામાં કેટલાક વેપારીઓ રૂ. ૧૦/-ના સિક્કા અને રૂ.૫/-ની નોટ સ્વીકારતા નહીં હોવાની વ્યાપક ફારીયાદો કલેક્ટર કચેરી ખાતે મળેલ છે. ખાસ કરીને પાનના ગલ્લાવાળા, ફેરીયાઓ, તથા હોલસેલના વેપારીઓ રૂ. ૧૦/-ના સિક્કા અને રૂ.૫/-ની નોટ સ્વીકારતા નથી. રીઝર્વ બેંક આવી ચલણી નોટ...

સિહોર મતદાર શાખા દ્વારા માર્ગદર્શન સેમિનાર

હરેશ પવાર આજરોજ સિહોરની ગોપીનાથજી મહિલા કોલજ ભુતા કોલેજ તેમજ આઈ. ટી.આઇ ખાતે ભારતીય ચૂંટણી પંચ અને ભાવનગર ચૂંટણી શાખા તેમજ મામલતદાર કચેરી મતદાર શાખા સિહોર દ્વારા ચકાસણી કાર્યક્રમ. EVP અન્વયે મતદાર જાગૃતિ અંગે જિલ્લા પચાયત ભાવનગરના નાયબ મામલતદાર બીનાબેન ધાંધલા સિહોર મામલતદાર કચેરી ના માંમલતદાર જે.જે.જોષી....

Follow us

6,394FansLike
732FollowersFollow
235FollowersFollow
5,010SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!