31.1 C
Bhavnagar
Tuesday, November 12, 2019

સણોસરા નજીકથી વિદેશી દારૂ ઝડપાયો, ૮૫ હજારનો મુદ્દામાલ હાથ લાગ્યો

હરીશ પવાર સિહોરના સોનગઢ પોલીસ અધિકારી રાણા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સણોસરા નજીક ક્રિષ્ના હોટલ પાસેથી એક શંકાસ્પદ ઈન્ડિગો કાર પસાર થતા જેમને પોલીસે અટકાવી તલાશી લેતા જેમાં પેટ્રોલીંગમાં રહેલ પોલીસને ૨ બોટલ વિદેશી દારૂ હાથ લાગ્યો હતો જેમાં ધર્મેન્દ્રસિંહ માલપરા વાળાની અટકાયત કરીને વધુ પુછપરછ...

સિહોરની હમઝા સ્કુલમાં સ્વતંત્રતા પર્વની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ ગયો

બ્રિજેશ ગૌસ્વામી કાઠીયાવાડ એકેડમી ટ્રસ્ટ સંચાલીત હમઝા સ્કુલ સિહોર ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રંગેચંગે ઉજવાયો હતો આ કાર્યક્રમ નુ સંચાલન સલીમભાઈ હુનાણી, હનીફભાઇ રાધનપુરા, યુસુફભાઈ સૈયદ સાથે સ્કુલ નો સ્ટાફ દવારા કરવામાં આવ્યું હતું જેમા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઇ પોતાની...

સિહોર પોલીસે ચોરાવ બે બુલેટ સાથે કેતન ઝાપડીયાને દબોચીને લોકઅપ પાછળ ધકેલી દીધો

કેતન ઝાપડીયા મૂળ વીંછીયાના ભડલી ગામનો રહેવાસી રાજકોટ પંથકમાંથી બે બુલેટની ચોરી કરી હતી જેમાં એક પાલીતાણાના ભરત ને વેચ્યું હતું ભરત સિહોરના નવાગામ કનિવાવ પાસેથી લાલ કલરનું રોયલ બુલેટ લઈ પસાર થતા દરમિયાન ભરત ને પોલીસે અટકાવી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો

પાલીતાણામાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન કાર્યક્રમ

સલીમ બરફવાળા પાલીતાણા ભાવનગર હાઇવે રોડ પર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વાહનચાલકો ને જાગૃત કરવા માટે પત્રિકા તેમજ ફૂલ આપવામાં આવ્યા હતા તેમજ વાહનચાલકોને ટ્રાફિક બાબતે સમજણ આપીને હેલ્મેટ ફરજીયાત પહેરવુ , લાઇસન્સ ફરજીયાત સાથે રાખવું , ગાડીના કાગળો,આરસી બુક,...

૭૩માં સ્વતંત્રતા પર્વે તિરંગાને અપાઈ અદબભેર સલામી, રાષ્ટ્રના સ્વતંત્રતા પર્વની આન, બાન અને શાનથી ઉજવણી

સિહોર તાલુકા કક્ષાનો મઢડા સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો, સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્કૂલના બાળકોની દેશભક્તિ પરની એક એક કૃતિ જબરદસ્ત રહી હરેશ પવાર ગઈકાલે ૧૫મી ઓગષ્ટ ગુરુવારે ૭૩માં સ્વતંત્રતા પર્વે તિરંગાને અદબભેર સલામી અને રંગારંગ દેશભક્તિ સાથે ઉજવણી થઈ છે જે સિહોર તાલુકા કક્ષાનો કાર્યક્રમ મઢડાની સ્કૂલ...

સિહોર ચેકડેમમાં ન્હાવા પડેલ બાળક ડૂબ્યો, પાણીમાં જ છેલ્લા શ્વાસ લીધા, મોત થતા અરેરાટી

ગૌતમેશ્વર રોડ પર આવેલ ચેકડેમોમાં ગઈસાંજે એક સાથે અનેક બાળકો ન્હાવા પડ્યા જેમાં દર વર્ષનો ફેઝલ ડૂબતા થોડા સમય માટે ભાગદોડ મચી સ્થાનિક લોકો મદદ માટે દોડી આવી ડૂબેલા ફેઝલને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવેલ, મુસ્લિમ સમાજમાં ઘેરો શોક દેવરાજ બુધેલીયા સિહોર...

સિહોરની જે જે મહેતા ખાતે સ્વતંત્રતા પર્વની થયેલી ઉજવણી

દેવરાજ બુધેલીયા સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા જે જે મહેતા ગર્લ્સ સ્કુલ-સિહોર ખાતે ૭૩ માં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. શાળાની પરંપરા મુજબ સંસ્થાના સંચાલકના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીનીઓ, શિક્ષકો દ્વારા પરેડ, દેશભક્તિ ગીત, નાટક, યોગા, નૃત્ય જેવી અનેક સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી...

આવતીકાલે સ્વતંત્રતાપર્વ, રક્ષાબંધન, અને બળેવની સિહોર સાથે જિલ્લાભરમાં ઉજવણી

ધાર્મિક પરંપરા સાથે દેશપ્રેમના ઉત્સાહ સાથે કલચતુર્વિધ પર્વની ઉજવણી, મોડી સાંજે સિહોરની બજારોમાં રોનક દેવરાજ બુધેલીયા શ્રાવણી પૂનમ એટલે ત્રિવેણી પર્વની હારમાળા લઈને આવતો દિવસ. આ વર્ષે જોગાનુજોગ આ દિવસે સ્વાતંત્ર્ય દિવસ પણ આવતો હોવાથી ૧૫મી ઓગસ્ટે સમગ્ર ભાવનગર જિલ્લામાં પેઢી દર પેઢીથી ચાલી આવતી બળેવ, નાળિયેરી પૂનમ અને રક્ષાબંધનની...

શ્રાવણીયા સોમવારના લોક મેળામાં સિહોર ભાજપનું સદસ્યતા અભિયાન

હરીશ પવાર સિહોર શહેર ભાજપ દ્વારા વોર્ડ.નં.૬ સુપ્રસિધ્ધ પ્રગટેશ્ર્વર મહાદેવ ના મેળામાં સંગઠન પર્વ-૨૦૧૯ અંતર્ગત પ્રાથમીક સદસ્યતા અભિયાન ચલાવવા માટે આ વિસ્તાર ના કાર્યકર્તા આશિષભાઇ પરમાર, કિશનસિંહ સોલંકી, કિશન ત્રિવેદીની, જહેમતથી સદસ્યતા નોંધણી કરવામાં આવી હતી જેમા જીલ્લા ભાજપ ના ઉપાધ્યક્ષ નંદિનીબેન ભટ્ટ,સિહોર શહેર ભાજપ પુર્વ પ્રમુખ રાકેશભાઇ છેલાણા,શહેર...

રક્ષકોને બહેનોની રક્ષા, રાખી ફોર ખાખી, સિહોર પોલીસ મથકમાં અધિકારી અને જવાનોને રાખડી બાંધતી વિદ્યામંજરી સ્કૂલની વિદ્યાર્થીનીઓ

પોતાના વતનથી દૂર ફરજ બજાવતા અધિકારી અને પોલીસ કર્મીઓ એક પણ તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવી ન શકે, કારણ એમણે તો પ્રજાની રક્ષા કરવાના વચન લીધા છે, બાબત ખૂબ અઘરી છે, સિહોર પોલીસ મથકે લાગણીસભર દર્શયો સર્જાયા સલીમ બરફવાળા ભૈયા મોરે રાખી કે બંધન કો નિભાના..ભાઇ-બહેનના...

Follow us

6,273FansLike
682FollowersFollow
232FollowersFollow
4,840SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!