26.6 C
Bhavnagar
Tuesday, November 12, 2019

સિહોર ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થવાની તૈયારીએ, સપાટી ૨૬ ને પાર, મોડી રાત સુધીમાં પાણી પ્રેસરથી બારણાંઓ ખુલ્લે તેવી સ્થિતિ,

વર્ષો પછી ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થશે, પ્રમુખ દીપ્તિબેન સાથે સીધી વાત, સાંજના સમયે પુષ્કળ પ્રમાણમાં આવક શરૂ છે, તંત્ર સાબદું થયું છે, નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરાયા છે બ્રિજેશ ગૌસ્વામી સિહોર શહેરના જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવ હવે ઓવરફ્લો થવાની તૈયારીઓમાં છે આ વર્ષે કુદરત મહેરબાન થયો...

સિહોર નગરપાલિકા દ્વારા યોજાનારા લોકડાયરા કાર્યક્રમ પ્રજાના પૈસાનું આંધણ, વિપક્ષની રજુઆત

પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણીમાં પ્રજાના રૂપિયાનું પાણી કેમ? પ્રજાના રૂપિયે ડાયરાઓ કરીને મફતની વાહ વાહ લૂંટવી છે -વિપક્ષ મુકેશ જાની કહે છે લોકોના ટેક્સના પૈસે આવા-તાકડ ધીંના ન હોઈ, એક તરફ બેકારી મંદી બેરોજગારી અને બીજી તરફ આ પ્રકારના તાયફાઓ વ્યાજબી નથી, પ્રજાના તોતિંગ વેરાના...

વાવાઝોડાની અસર: સિહોર પંથકમાં વરસાદ, મગફળી કપાસને નુકશાનની ભીતિ

સિહોરના જાંબાળા ટાણા વરલ થોરાળી સહિત વિસ્તારોમા સવારથી વરસાદી માહોલ હરીશ બુધેલીયા ભાવનગર જિલ્લામાં બીજા કોઇ સ્થળે મહા વાવાઝોડાની અસર થાય કે, ન થાય પરંતુ સિહોર તાલુકામાં તેની અસર જોવા મળી છે આજે વહેલી સવારથી સિહોર સહિત પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો સુસવાટા મારતો...

સિહોરમાં કલ હમારા સંગઠને કોળી સમાજ પર અત્યાચાર સામે રજુઆત અને આવેદન

હરીશ પવાર જિલ્લાના કોળી સમાજના કલ હમારા યુવા સંગઠન સમાજ પર થતા અત્યાચાર સામે રજુઆત અને આવેદન આપ્યું છે સામાજિક રાજકીય શિક્ષણીક કામ કરતું કલ હમારા સંગઠન દ્વારા સિહોર મામલતદાર કચેરી ખાતે અધિકારીશ્રી ને આવેદન પાઠવી ને કોળી સમાજ સામે અત્યાચાર અને કેસો પાછા ખેંચવાની માંગ કરી હતી...

મોહરમ માસ નિમિતે સિહોરમાં મિજાલસનું આયોજન

યાસીન ગુંદીગરા મહોરમ માસ મુસ્લિમો માટે ગમગીન મહિનો છે સત્ય અને ન્યાય ખાતર કરબલાના રણમાં પોતાના સાથીઓ સાથે કુરબાની આપનાર હજરત ઇમામ હુસેનની શહીદીના માનમાં મુસ્લીમ સમાજ દ્વારા મહોરમ ઉજવવામાં આવે છે. બુધવારે તાજીયા પડમાં આવતાની સાથે મંગળવારે તાજીયાના ઝુલુસ માર્ગો પર નીકળવાના છે ત્યારે હાલ સિહોર ખાતે મુસ્લિમ વિસ્તારોમાં રાત્રી...

વડાપ્રધાન શ્રી ને જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ..મોદી સાહેબ તમારા ગુજરાત છોડ્યા બાદ રાજ્યની પરિસ્થિતિ ખૂબ વિખેરાઈ અને હાલત બદતર થઈ ગઈ છે..રાજ્યની સામાન્ય પ્રજા સામું એક નજર કરવા જેવી...

મિલન કુવાડિયા (શંખનાદ સંચાલક) આદરણીય નરેન્દ્રભાઈ આજના ખાસ દિવસે બે મહત્વની બાબતોમાં સૌ પ્રથમ શુભેચ્છાઓ પાઠવું છું એક આપના જન્મ દિવસની અને બીજી માં નર્મદાના વધામણા..આજના ખાસ દિવસે તમે ગુજરાત આવ્યા, તમારૂ સ્વાગત છે. આમ તો અમારૂ જેટલુ ગુજરાત છે એટલુ જ તમારૂ પણ છે. અમે તો પ્રજા છીએ પણ તમે તો ગુજરાતના નાથ તરીકે દોઢ દાયકા સુધી ગુજરાતમાં રાજ પણ...

વાળુકડ ગામ નજીકથી વિદેશી દારૂનો જથ્થાે ભરેલ આઇશર ટેમ્પા સાથે ૩ ઝડપાયા

હરીશ પવાર વાળુકડ ગામ નજીકથી આરઆરસેલ અને ઘોઘા પોલીસે વિદેશી દારૂનો જથ્થાે ભરેલા આઇશર ટેમ્પો સાથે ૩ શખ્સોને ઝડપી લઇ ૩૯૫ પેટી, ૬૪૩૦ બોટલ, ટેમ્પો, ૩ મોબાઇલ તેમજ રોકડ મળી કુલ રૂપિયા ૨૦,૧૭,૪૬૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઘોઘા પંથકમાં પેટ્રાેલીગ દરમ્યાન આરઆરસેલનાં પોસઇ પરમાર તેમજ જીતુભા સહિતનાઆેને...

જીલ્લામાં મર્ડર, ધાડ, લુંટ જેવા ગંભીર ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી પોલીસ

હરીશ પવાર ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના...

બિનઆરોગ્યપ્રદ ઋતુના કારણે સિહોરમાં ઘરે ઘરે બિમારીઓ, કોંગ્રેસ લોકોની વ્હારે, તંત્રને રજુઆત કરી

સતત વાદળછાયું વાતાવરણ ડેન્ગ્યુ મચ્છરો માટે ફેવરીટ, ડેન્ગ્યુ ઉપરાંત વાયરલ ફિવરના કેસો, સાફસફાઈ તેમજ દવાના છટકાવની સિહોર કોંગ્રેસની માંગ બ્રિજેશ ગૌસ્વામી વરસાદના ઝાપટાં કારતક માસમાં પણ શરૂ રહેવાને કારણે હાલ બિનઆરોગ્યપ્રદ ઋતુ ચાલી રહી છે એક જ દિવસમાં વરસાદ, ભેજવાળી આબોહવાની સાથે સવારે તથા રાત્રીના...

કોંગો ફિવર સામે તંત્રની ઝુંબેશ: સિહોરના સાગવાડી ગામે પશુને રસી અપાઈ

દેવરાજ બુધેલીયા પશુઓની ઇતરડી માંથી થતો રોગ કોંગો ફિવર સામે તંત્ર એલર્ટ થયું છે અને પશુઓને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે એક તરફ જિલ્લામાં ઘેટાં બકરામાં ભેદી રોગચાળા ફેલાયો છે તળાજા પંથકમાં અનેક ઘેટાં બકરાઓ મોતના મુખમાં હોમાયા છે અને બીજી તરફ પશુઓની ઇતરડી માંથી થતા...

Follow us

6,273FansLike
682FollowersFollow
232FollowersFollow
4,840SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!