31.1 C
Bhavnagar
Tuesday, November 12, 2019

સિહોર નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીએ લગ્ન દિવસે જ મૃત્યુ પછી દેહદાન કરવાના સંકલ્પ લીધા

બ્રિજેશ ગૌસ્વામી સિહોર શહેરના પ્રથમ નાગરિક અને નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીએ પોતાના લગ્ન દિવસની ઉજવણીમાં પોતાના મૃત્યુ પછી પોતે દેહદાન કરશે તેવા શુભ સંકલ્પ લીધા છે માણસ ગમે તેટલો ઉચ્ચ હોદ્દાઓ સાથે સત્તા મેળવી લે પરંતુ એમના માં રહેલું ઝમીર અને પરિવારના લોહીમાં મળેલા સંસ્કારોથી માણસ ઓળખાતો હોઈ છે કારણ કે...

સિહોર નાયબ કલેકટર ટીમે પોલીસ મથકની મુલાકાત લીધી

દેવરાજ બુધેલીયા આજરોજ સિહોર નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શૈલેષ ગોકલાણી અને ટીમ દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી અને તપાસણી કરવામાં આવી, તમામ રજીસ્ટર્સ, મુદ્દામાલ, હથિયારો તથા કાર્યવાહીની તપાસણી બાદ ફરજ પરના અધિકારી સાથે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી

અવકાશી ચહલપહલ થી ફફડયું સિહોર પંથક

સિહોરના ગ્રામ્ય પંથકમાં રાત્રી સમયે ડ્રોનના અવકાશ વિચરણથી તંત્ર દોડતું ગામડાઓમાં પોલીસ દોડતી થઈ, લોકોમાં ફફડાટ વ્યાપ્યો બ્રિજેશ ગૌસ્વામી ગઈકાલે સંધ્યા ઢળતા આશરે આઠેક વાગ્યા આસપાસ સિહોર રામનાથ મંદિર પાછળ આવેલી ચોકડી પાસે આકાશમાં એક ટચુકડા વિમાન જેવું યંત્ર જોવા મળતા...

રંઘોળા ગામેં સમાજની વાડી બનાવવા ફાળો ઉઘરાવી જગ્યા દાનમાં લઈ હોટલ ઉભી કરી અને પાછળના ભાગે તબેલો બનાવી નાખ્યો..લોકોમાં આક્રોશ

રંઘોળા કોળી સમાજ ઉમરાળા મામલતદાર કચેરીએ પોહચી ન્યાયની માંગ કરી, લોકોએ મીડિયા સામે આક્રોશ ઠાલવ્યો..લોકોનું કહેવું છે કે સમાજના લોકો પાસે વાડી બનાવવા પૈસા ઉઘરાવ્યાં જગ્યા દાનમાં લીધી અને એ આગેવાને જગ્યામાં હોટલ ઉભી કરીને ધંધો શરૂ કરી દીધો અને પાછળના ભાગે ઢોર રાખવા તબેલો બનાવ્યો

વિજયભાઈ રૂપાણી તમે પણ એક પિતા છો, જો આવું તમારા પુત્ર રૂષભ સાથે થાય તો કેવુ લાગે?

-મિલન કુવાડિયા-આદરણીય વિજયભાઈતમને ખબર છે, ગત શનિવારનો દિવસ રોજ કરતા ગુજરાતના યુવાનો માટે કઈક જુદો હતો. ગુજરાતના દસ લાખ યુવાનોની આંખમાં આવતીકાલની એક સારી સવારનું સ્વપ્ન હતું. તેમના વિસ લાખ માતા-પિતાના હ્રદયમાં હાંશ હવે બધુ ગોઠવાઈ જશે તેવી આશા હતી, પરંતુ સુર્ય મધ્યાહને પહોંચ્યે ત્યારે યુવાનોની આંખોમાં રહેલા સ્વપ્ન અને માતા-પિતાની...

શાબાશ પોલીસ: સિહોર મેઈન બજાર મોર્ચાશેરીમાં પોલીસ કાફલો ત્રાટક્યો, વિદેશી દારૂ હાથ લાગ્યો

સમી સાંજે પોલીસનો મોટો કાફલો મેઈન બજારમાંથી પસાર થતા લોકોમાં અચરજ અને ફફડાટ ફેલાયો, ૪૨ બોટલ હાથ લાગીની પ્રાથમિક જાણકારી ગુજરાતમાં દારૂના મુદ્દે રાજકારણમાં ચાલતા ધમાસણ વચ્ચે સિહોર પોલીસ એક્શન મોડમાં: અનેક સ્થળોએ પેટ્રોલીંગ અને દરોડા શંખનાદ કાર્યાલય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક...

ભાવનગર રેન્જના IPS અધિકારી અશોક કુમાર યાદવેએ કહ્યું લોકોને પકડતા પહેલા આપણે પોલીસને પકડો અને પગલાં ભરો, પોતાના તાંબાના તમામ પોલીસ વિભાગોમાં આદેશ આપ્યા

શંખનાદ કાર્યાલય પોલીસ જ્યારે કડકાઈથી પ્રજા પાસે કાયદાનો અમલ કરાવે છે ત્યારે જો કોઈ પોલીસ કાયદાનો ભંગ કરતા નજરે પડે ત્યારે પ્રજાનું લોહી ઉકળી ઉઠે છે, પરંતુ પ્રજાની નાડ પારખી ગયેલા ભાવનગર રેન્જના ડીઆઈજી અશોકકુમાર યાદવે પોતાના તાબાના તમામ પોલીસ સુપ્રીટેન્ડન્ટને આદેશ આપ્યો કે તા 16 મીથી સુધારેલા...

વીરપુરમાં તળાવમાં ડૂબી જતાં 3 સગા ભાઈઓના મોત: અરેરાટી

પાલીતાણાના વીરપુર ગામની ઘટના: ત્રણ સગા ભાઈઓના તળાવમાં ડૂબી જતાં મોત: નહાવા ગયેલા ત્રણેય ભાઈઓ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થયા: સ્થાનિકો દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા: નાના એવા વીરપુર માં માતમ છવાયો. સલીમ બરફવાળા પાલીતાણા તાલુકા વીરપુર ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણ સગા ભાઈઓના ડૂબી...

સોશ્યલ મીડિયાનો ગેર ઉપયોગ આપને ધકેલી શકે છે જેલના સળિયા પાછળ – જીતુ મિસ્ત્રીની ફેસબુક કૉમેન્ટ કેટલી ભારે પડી વાંચો

સોશ્યલ મિડિયાનો ગેર ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે ખાસ કરીને ફેસબુકમાં ધર્મ જાતિ અને ધાર્મિક લાગણીઓ દુભાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે આપ વાંચીને વિચારતા કરી મૂકે તેવી ઘટના બારડોલીના નાદેડા ગામના જીતુ મિસ્ત્રી નામના યુવક સાથે બની છે...

ચાર વર્ષ દેયરવટુ કરીને છ વર્ષ પતિ તરીકેની ભૂમિકા બાદ પ્રકાશ પાયલને મારઝૂટ કરવા લાગ્યો

સિહોર ૧૮૧ ટીમે વિખુટા પડતા પરિવારને બચાવી લીધો: સમાધાનનો માર્ગ કાઢી સુમેળ કરાવ્યો ૧૮૧ ટીમની સુપર્બ અને બિરદાવવા લાયકની કામગીરી, એક પરિવારનો માણો વિખરાતો બચ્યો હરીશ પવાર સમાજમાં અમુક બનતી ઘટનાઓ મગજને અચરજ પમાડે તેવી બને છે હજુ પણ સમાજોમાં જુનવાણી વિચારોની...

Follow us

6,273FansLike
682FollowersFollow
232FollowersFollow
4,840SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!