26.6 C
Bhavnagar
Tuesday, November 12, 2019

સિહોરમાં પટેલ સમાજ આયોજીત ભવ્ય સમૂહલગ્ન સમારોહ યોજાયો

૩૮ નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા,ગુજરાત રાજ્યના મંત્રી જયેશ રાદડીયા, મનસુખ માંડવિયા જીતુભાઇ વાઘાણી, મનહર પટેલ સહિતના દિગગજ નેતાઓની સમારોહમાં હાજરી, દેવરાજ બુધેલીયા સિહોર શહેરમાં ગઈકાલ રવિવારે પટેલ સમાજનો ભવ્ય સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત રાજ્યના મંત્રીઓ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે આવતીકાલે...

પાક વિમા મુદ્દે કિસાન ક્રાંતિ ટ્રષ્ટ દ્વારા સિહોર મામલતદારને આવેદનપત્ર

દેવરાજ બુધેલીયા સિહોર મામલતદાર કચેરી ખાતે સિહોર તાલુકા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું તાજેતરમાં તાલુકામાં થયેલ અતિવૃષ્ટિ અન્વયે ખેડૂતો ની કિંમતી કૃષિ-ફસલ બરબાદ થઇ જવા પામી હોય જે અનુસંધાને ખેડૂતોને તત્કાલ પાક વિમા ની રકમ ચુકવવાની માંગ સાથે મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.

સિહોરના જાંબાળા ગામે દીકરીના વધામણા કાર્યક્રમ – આગેવાનોએ દીકરીઓના ઘરે જઈને રોકડ ચેક અને મીઠાઈ આપી

હરેશ પવાર સિહોર સહિત ભાવનગર જીલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર કહી શકાય એવા “દીકરીના વધામણા” કાર્યક્રમનું આયોજન કર્યું છે. જે સિહોરના જાંબાળા ગામે પણ આયોજન કરાયું છે ગામડામાં જન્મેલી દીકરીના ઢોલ-નગારા સાથે વધામણા કરવા મંત્રી-ડીડીઓ અને આગેવાનો તેમના ઘરે પહોચ્યા હતા. જ્યાં પેંડા વડે મો મીઠું કરાવી ગ્રામપંચાયતના...

આવતીકાલે રવિવારે સિહોરમાં પટેલ સમાજ દ્વારા યોજાશે ભવ્ય ૨૫ મો સમુહલગ્ન સમારોહ

તમામ તૈયારીઓનો આખરી ઓપ, ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ પરષોત્તમ રૂપાલા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, મનસુખ માંડવિયા, સહિત નેતાઓનો હાજરી આપશે, અગ્રણી આગેવાનો નેતાઓનો સિહોરમાં મેળાવડો જામશે બ્રિજેશ ગૌસ્વામી આવતીકાલે રવિવારે સિહોર ખાતે પટેલ સમાજ આયોજિત સમૂહલગ્ન સમારોહમાં નેતાઓનો મેળાવડો જામશે આ સમારોહની તમામ તૈયારીઓનો આખરી...

હેરામ..બેરોજગારી કેટલા આશાસ્પદોમાં ભોગ લેશે

સિહોર કનિવાવના યુવકે ગળાફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધું, યુવકે ડિપ્લો સુધી અભ્યાસ કર્યો છે યુવકના પરિવારની સ્થિતિ ખૂબ નાજુક છે, પિતા હયાત છે નહીં..માતા સાથે રહેતા આશાસ્પદ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણી દીધો હરેશ પવાર સિહોરના નવાગામ કનિવાવના શિક્ષીત યુવાને...

સિહોરના ખોડિયાર તળાવમાંથી યુવકની લાશ મળી આવી, મરણજનાર બે દિવસ પહેલા ભાવનગરથી ગુમ થયા હતા

યુવક પરણિત છે, બે ત્રણ દિવસથી તળાવમાં ડૂબ્યો હોવાનું અનુમાન, યુવકની બોડી ફૂલી ગઈ છે હરેશ પવાર સિહોરના રાજપરા ખોડિયાર તળાવમાંથી એક યુવાન ની લાશ મળી આવી છે તળાવમાં લાશને તરતી જોઈને સ્થાનિક લોકોએ પોલીસ વિભાગને જાણ કરતા સિહોર પોલીસના હે.કો.મુકેશભાઈ ડોડીયા, પો.કો.મહેશગીરી ગોસ્વામી, ઘટના...

સિહોરના મેઈન બજારમાં વેપારીઓને તંત્રની નોટિસ, સાત દિવસનું અલ્ટીમેટમ

દબાણ હટાવી લેવા વેપારીઓને નોટિસો પાઠવી વેપારીઓમાં રોષ દેવરાજ બુધેલીયા સિહોરનું તંત્ર લોકોના ધંધા રોજગાર તોડી પાડવા હવે મેદાને પડ્યું છે નગરપાલિકા તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી શહેરની મેઈન બજારમાં દબાણ હટાવવા બાબતની કાર્યવાહી ચાલી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી સિહોર નગરપાલિકા તંત્ર દ્વારા મેઈન...

સિહોર તાલુકાના રબારીકાના આધેડના હત્યારાઆેને કોર્ટ હવાલે કરાયા, ચાર દિવસના રિમાન્ડ મંજુર

દેવરાજ બુધેલીયા સિહોર તાલુકાના રબારીકા ગામે આધેડ પર તિક્ષ્ણ હિથયારના ઘા ઝીકી થયેલી હત્યાં સંડોવાયેલા ત્રણ શખ્સો ઝડપાયા બાદ આજે બપોર બાદ રીમાન્ડની માંગ સાથે ત્રણેય શખ્સોને કોર્ટે સમક્ષ કરાયા હતા અને કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે સિહોર તાલુકાના રબારીકા ગામના વતની અને પરિવાર સાથે અમદાવાદ...

આવતીકાલે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા ઇદેમિલાદ ઝુલુસ નુ સન્માન કરાશે

શંખનાદ કાર્યાલય આવતીકાલે તા ૧૦/૧૧/૨૦૧૯ રવિવાર ના રોજ ઇદેમિલાદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દવારા ઝુલુસ આયોજન થાય છે દર વર્ષની માફક સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા આવતીકાલે પણ સવારે ૧૦:૦૦ કલાકે ડૉ.આંબેડકર ચોક ખાતે ઝુલુસ નુ સન્માન કરાશે તો દરેક કોંગ્રેસ ના આગેવાનો, કાયઁકરો એ હાજર રહેવા...

રાજપરા કુવાડિયા પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન

સલીમ બરફવાળા સ્વા.જીવાભાઈ કુવાડિયાના સ્મણાર્થે રાજપરા ગામે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે કથાની ભવ્ય પોથીયાત્રા ગઈકાલે તારીખ શુક્રવારે સવારે 9 કલાકે ધામધૂમ થી રાજપરા થી કથા સ્થળ સુધી પહોંચી હતી વિષ્ણુબાપુ દાણીધરીયા ના વ્યાસાસને ભાવિક શ્રોતાઓ કથા રસપાન કરી રહ્યા છે આ ભાગવત...

Follow us

6,273FansLike
682FollowersFollow
232FollowersFollow
4,840SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!