19.7 C
Bhavnagar
Thursday, December 12, 2019

હા…શ બેંકોની હડતાળ ટળી ગઇ, નાણાં સચિવ સાથેની બેઠક પછી સમાધાન થયું

શંખનાદ કાર્યાલય જાહેર ક્ષેત્રની બેંકોએં 26 અને 27 સપ્ટેંબરે હડતાલ કરવાની જાહેરાત કરી હતી પરંતુ કેન્દ્રના નાણાં સચિવ સાથે થયેલી મુલાકાત બાદ આ હડતાળનો નિર્ણય બેંકોએ પાછો ખેંચ્યો હતો એવી જાહેરાત કરવામાં આવી હતી. કેટલીક નાનકડી બેંકોના મર્જરથી મોટી બેંકોના કામકાજમાં ભારે વધારો થવાનો ડર આ બેંકોનાં મનમાં...

ભાલના માઢીયા ગામે ગોળ કુંડાળુ વળીને બાજી માંડી બેઠેલા નવ પોલીસની હીરાસતમાં

ભાલ પોલીસના અધિકારી રોહિત બાર અને સ્ટાફે જુગારીઓના રંગમાં ભંગ પાડ્યો, માઢીયાના સાગર રાઠોડના ઘરે ગોળ કુંડાળું વળીને જુગાર રમાતો હતો, મુદ્દામાલમાં પંદરેક હજાર હાથ લાગ્યા સલીમ બરફવાળા ભાલ વિસ્તારના માઢીયા ગામે ગોળ કુંડાળું વળીને જુગાર રમતા નવ જેટલા શખ્સો પોલીસની હીરાસતમાં સપડાયા...

રાફેલ મુદ્દે સર્વોચ્ચ ન્યાયલયના ચુકાદાને લઈ કોંગ્રેસ અને રાહુલ ગાંધી દેશની જનતાની માફી માંગે તેવી માંગ સાથે ભા.જ.પા.ના ઘોઘાગેઇટ ખાતે ધારણા યોજાયા

હરેશ પવાર ૧૪ મી નવેમ્બરે રાફેલ મુદ્દે દેશની સર્વોચ્ચ ન્યાયલય દ્વારા રાફેલ વિમાનના સોદા અને તેની ખરીદીની પારદર્શકતા અંગેની કોંગ્રેસ અને તેના મળતીયાઓ દ્વારા દાખલ કરવામાં આવેલ તમામ રીવ્યુ પીટીશનો ફગાવી રાફેલ વિમાનની ખરીદી સંપૂર્ણ નિયમો આધારિત, સંપૂર્ણ પારદર્શક વહીવટ દ્વારા અને સેનાની જરૂરિયાત મુજબની કરવામાં આવેલ છે...

લોકરક્ષકદળમાં ભરતીમાં અન્યાય, આવતીકાલે ભાવનગરમાં માલધારી સમાજની રેલી

ટાઉનહોલ થી કલેકટર કચેરી સુધી રેલી અને આવેદન શંખનાદ કાર્યાલય તાજેતરમાં લોકરક્ષકદળનું મેરિટ લીસ્ટ પ્રસિધ્ધ થયું હતું. જેમાં અનુ.જન જાતિના સમાવિષ્ટ રબારી સમાજના ઉમેદવારોને અન્યાય થયો હતો. પોરબંદરમાં સમસ્ત માલધારી સમાજ દ્વારા કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. તેના સમર્થનમાં આવતીકાલે ભાવનગર જિલ્લા રબારી સમાજ દ્વારા ભાવનગર ટાઉનહોલથી કલેકટર કચેરી સુધી વિશાળ રેલીનું આયોજન કરાયું છે ૨૦૧૮ના વર્ષમાં લોકરક્ષકદળ...

જામવાળી ગામે ડો.બાબાસાહેબ આંબેડકરનું બોર્ડ હટાવાતા વિવાદ, દલિત સમાજમાં રોષ

તંત્ર એ કોઈ કારણોસર બોર્ડને હટાવતા દલિત સમાજમાં રોષ, આગેવાન માવજી સરવૈયા સહિત બસ્સો થી ત્રણસો લોકો જામવાળી ગામે દોડી ગયા ફરીવાર બોર્ડ લગાવામાં નહિ આવે ત્યાં સુધી મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલન તેમજ તંત્ર સામે પોલીસ ફરિયાદ કરાશે-માવજી સરવૈયા સાથે સીધી વાત

નગરસેવક અલ્પેશ ત્રિવેદીના પિતાની તિથિ નિમિતે માનવ આશ્રમ ખાતે ભોજનનું આયોજન

દેવરાજ બુધેલીયા સિહોરના નગરસેવક અલ્પેશ ત્રિવેદી એ તેના પિતાની તિથિ નિમિતે સોનગઢ ખાતે આવેલ માનવ સેવા આશ્રમના માનસિક દિવ્યાંગ લોકોને ભોજન કરાવ્યું હતું સોનગઢ નજીક આવેલ પીપરલા ખાતે માનવ આશ્રમ આવેલો છે અહીં બેસહારા મંદબુદ્ધિ સહિતના લોકોનો સહારો ગાંડા આશ્રમ તરીકે ઓળખાય છે સિંહોર વોર્ડ નં ૪ ના...

પાલીતાણા સોનગઢ રોડ મોખડકા પાસેથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

હરિયાણાથી ઘાંસની ગાંસડીઆેમાં છુપાવી જેસર લઇ જવાતો હતો, બે ઝડપાયા વિશાલ સાગઠીયા પાલિતાણા સોનગઢ રોડ પર મોખડકા ગામ નજીકથી પોલીસે ટ્રકમાં ઘાંસની નીચે છુપાવેલો વિદેશી દારૂનો જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઇ દારૂ ટ્રક અને મોબાઇલ મળી કુલ રૂપિયા 28,74,000નો મુદ્દામાલ કબ્જે લઇ બન્ને શખ્સોની...

વિદેશથી ડુંગળી લાવવાની મંજૂરી યુધ્ધના ધોરણે બંધ કરે :અન્યથા ગુજરાત અને દેશભરના ખેડૂતો સરકાર સામે રોડ ઉપર આવશે

  ભાવનગર જિલ્લા ખેડૂત એકતા મંચના ભરતસિંહ અને ગુજરાત પટેલ સમાજના આગેવાન નરેશ ડાખરાની દિલ્લી સુધી રજુઆત ભાવો મળતા થયા છે તેની સામે ઉતારો મળતો નથી ખેડૂતો પિસાઈ રહ્યા છે : ખેડૂત આગેવાન નરેશ ડાખરાની શંખનાદ સાથે સીધી વાત   દેવરાજ બુધેલીયા હાલમાં ડુંગળીના થોડાક સારા ભાવ હોવાથી ખેડુતોએ મહા મહેનતે પકવેલી ડુંગળીનું ફકત પુરૂ વળતર મળે છે હાલના એક મણ ડુંગળી ના ૫૦૦...

ગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની

માણસની નરામધાની હદ થાય તેવી ઘટનાઓ સામે આવી રહી છે ઘટના હૈદરાબાદની હોઈ કે ઉત્તરપ્રદેશના ઉન્નવની હોઈ પરંતુ તેના કરતા શર્મસાર ઘટનાઓ સ્ત્રીઓ માટે સલામત કહેવાતા ગુજરાતના સિહોર નજીકના ભૂતિયા ગામેં ઘટી રહી છે સિહોર નજીકના ભૂતિયા ગામમાં ૧૨ વર્ષની દીકરી પર બળાત્કાર ગુજારવામાં હોવાની ઘટના સામે આવી છે પોલીસે આ બાળકીને સારવાર અર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી...

પતિએ તરછોડેલી પત્ની મજધારમાં ફસાઈ, પોતાના બે બાળક વિવેક અને નિકુલ સાથે એક સ્ત્રી આશરા માટે દર-દર ભટકી રહી છે

પિતૃગૃહે પણ પોલીસની બીકથી નથી મળતો આશરો, સમાજના અગ્રણીઓ પાસે ન્યાય અને આશ્રયની કરી રહી છે આ મહિલા માંગ, બન્ને બાળકો માસૂમ ભૂલકા નિરવ અને વિવેક ચૌધાર આંસુએ રડી રહ્યા છે દેવરાજ બુધેલીયા સમાજમાં કેટલીક એકલદોકલ ઘટનાઓ ભલભલા કઠણ હૃદયના માનવીને પણ હચમચાવી મૂકે છે...

Follow us

6,393FansLike
728FollowersFollow
235FollowersFollow
5,010SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!