19.7 C
Bhavnagar
Thursday, December 12, 2019

જિલ્લા આહીર સમાજનો વલ્લભીપુર ખાતે સમૂહલગ્ન સમારોહ યોજાયો

સમૂહલગ્ન સમારોહ સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન નિલેશ આહીર ભાવનગર જિલ્લા આહીર સમાજ આયોજિત વલભીપુર ખાતે શનિવારના રોજ કન્યાદાન સાથે રક્તદાનના શુભ સંકલ્પ સાથે અગિયારમો સમુહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવેલ તેમાં ઉપસ્થિત સંતો મહંતો પ.પૂ. મહંતશ્રી જીણારામજી બાપુ, પ.પૂ મહંતશ્રી વશિષ્ઠનાથજી, પ.પૂ મહંતશ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી, પ.પૂ રવુબાપુ તથા જિલ્લા આહીર સમાજના વડીલ આગેવાન રામભાઈ સાંગા, પેથાભાઈ આહીર, ભરતભાઈ ડાંગર, મિલન કુવાડિયા,...

સિહોર સાથે જિલ્લાના મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ,

રેલી ધરણા આવેદન, અરજદારોના કામ ખોરવાયા હરેશ પવાર છેલ્લા કેટલાંય વખતથી વણઉકેલાયેલા પડતર પ્રશ્નોના મુદ્દે હવે રાજ્યના મહેસૂલ કર્મચારીએ સરકાર સામે બાંયો ખેંચી છે. આજથી સોમવારથી રાજ્યભરના મહેસૂલ કર્મચારીઓએ અચોક્કસ મુદતથી હડતાલ પર ઉતાર્યા છે. સિહોર સાથે જિલ્લામાં ફરજ બજાવતા મોટી સંખ્યામાં કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. જીલ્લા સેવાસદન કચેરી ખાતે ધરણા કરી તેમની પડતર માંગણીઓ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગણી...

દૂધના ડખા : જિલ્લા દૂધ સંઘે બે મંડળીનું દૂધ ન સ્વીકારતા વિવાદ

બન્ને મંડળીની વારંવારની રજૂઆત છતાં દૂધ સ્વીકારવાનો નનૈયો સભાસદોને આર્થિક નુકશાની, સિહોરના કાજાવદર અને રોયલ ગામની મંડળી સ્થગિત અવસ્થામાં પહોંચી હરેશ પવાર ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા બે મંડળી પાસેથી દૂધ સ્વીકારવાનો નનૈયો ભણવામાં આવતા વિવાદ થયો છે. આ મામલો જિલ્લા રજિસ્ટ્રા કચેરીમાં પણ પહોંચતા જિલ્લા દૂઘ સંઘને બન્ને મંડળી પાસેથી દૂધ લેવા માટેનો આદેશ કરવા રાજ્યની સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને...

હડતાળ હોવા છતાં સિહોર મામલતદાર કચેરીની મહેસુલ કચેરીઓ ધમધમતી રહી

હડતાળ હોવા છતાં સિહોર મામલતદાર કચેરીની મહેસુલ કચેરીઓ ધમધમતી રહી હરેશ પવાર સિહોર સહિત રાજ્યના મહેસુલી કર્મચારીઓના પડતર માંગણીને લઈ અચોક્કસ મુદત હડતાળ પર ઉતરી ગયા છે તેમજ ના.મામલતદાર અને ક્લાર્ક પણ સાથે હડતાલમાં જોડાયા છે જોકે સિહોર મામલતદાર લેખિત ઓર્ડર મુજબ રેવન્યુ તલાટીશ્રીઓને ના.મામલતદાર ના ચાર્જ આપી.રાબેતા મુજબ કામગીરી ચાલુ રાખવામાં આવેલ અને તમામ રેવન્યુ તલાટીશ્રી આજે કચેરી સમય પહેલા...

ગુજરાતમાં દીકરી કેટલી સલામત: ૧૨ વર્ષની ભૂતિયાની દીકરી દુષ્કર્મનો ભોગ બની

માણસની નરામધાની હદ થાય તેવી ઘટનાઓ સામે આવી રહી છે ઘટના હૈદરાબાદની હોઈ કે ઉત્તરપ્રદેશના ઉન્નવની હોઈ પરંતુ તેના કરતા શર્મસાર ઘટનાઓ સ્ત્રીઓ માટે સલામત કહેવાતા ગુજરાતના સિહોર નજીકના ભૂતિયા ગામેં ઘટી રહી છે સિહોર નજીકના ભૂતિયા ગામમાં ૧૨ વર્ષની દીકરી પર બળાત્કાર ગુજારવામાં હોવાની ઘટના સામે આવી છે પોલીસે આ બાળકીને સારવાર અર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી...

સ્કુલ બસમાંથી વિદ્યાર્થીની ફંગોળાઈ જતા કમકમાટી ભર્યું મોત.

વાળુંકડ માધ્યમિક શાળાની બસમાંથી વિદ્યાર્થીની ફંગોળાઈ, ચાલુ બસે વિદ્યાર્થીની ફંગોળાઈ જતા ઘટના સ્થળે નીપજ્યું મોત. બે દિવસ પહેલાજ દાગીના વહેચી બસની ફી ભરી હતી પિતાએ, પરિવારમાં શોક છવાયો, સલીમ બરફવાળા ભાવનગરના વાળુંકડ માધ્યમિક શાળાની બસ ના ચાલકે બેફીકારાય થી શાળાની બસ ચલાવતા બસમાં રહેલી એક વિદ્યાર્થીની બસની બહાર ફંગોળાઈ હતી અને તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ બનાવના પગલે...

બીનસચિવાલય પરીક્ષા રદ કરવાની પાલીતાણામાં કોલેજો સ્વયંભૂ બંધ

એએસયુઆઈ અને યુવક કોંગ્રેસના અર્ષમાન બ્લોચ અને ટિમ દ્વારા સફળ આયોજન દેવરાજ બુધેલીયા ગુજરાત માં લેવાયેલી બિન સચિવાલય વર્ગ ૩ ની પરીક્ષા રદ કરવાની માંગણી સાથે સમગ્ર ગુજરાત માં યુવક કોંગ્રેસ તેમજ એન એસ યુ આઈ દ્વારા કોલેજ માં શિક્ષણકાર્ય બંધ રખાવવા માટે નું એલાન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજે પાલીતાણા શહેરની તમામ કોલેજો માં કાર્યકરો પહોંચી ને શિક્ષણ કાર્ય...

સિહોર વિદ્યામંજરી સ્કૂલના વિદ્યાર્થીઓએ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા મુલાકાત લીધી

સિહોર વિદ્યામંજરી સ્કૂલના વિદ્યાર્થીઓએ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા મુલાકાત લીધી દેવરાજ બુધેલીયા સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ, સિહોરમાં અભ્યાસ કરતા ધોરણ – ૧૧ નાં વિદ્યાર્થીઓને શિક્ષણનાં એક ભાગ રૂપે બુધવારનાં રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા – ભાવનગર ખાતે આયોજીત “અનોખું ઉડાન અમારૂં” નામથી ૮મું વિશિષ્ટ પ્રદર્શન અંધ ઉદ્યોગ શાળા – ભાવનગરનાં પટ આંગણમાં આયોજીત થયુ હતું. આ...

સિહોરના યુવાને ઓસ્ટ્રેલિયાના સિડની માં જમાવ્યું ગુજરાતી હોટલનો કારોબાર: અહીં આવે છે સેલિબ્રિટીઓ

મૂળ સિહોરના તુષાર પટેલ એમના પિતાશ્રી જયસુખભાઈ પોસ્ટ ઓફીસમાં નોકરી કરતા હતા એમના મમ્મી માયાબેન સીવણ કામ કરીને તુષારને અભ્યાસ કરાવ્યો એક હોટલમાં સામાન્ય વેઇટરની નોકરી કરનાર હાલ તુષાર પટેલ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હોટલ સાથે મીઠાઈની મીની ફેકટરી ચલાવે છે, તુષાર પટેલ ૧૯ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સ્થાપી થયા છે મિલન કુવાડિયા માણસ જન્મે ક્યાં છે અને તકદીર સાથે નસીબ ક્યાં લઈ જાય છે સિહોરના...

લોકભારતી સણોસરા ખાતે સુદ્રઢ પાયાની લોકશાહી તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચુંટણીઓ અંગે મતદાર જાગૃતિ સેમીનાર યોજાયો

મતદાનની પાછળ દાન લાગે છે માટે મતદાન કરતી વખતે સો વખત વિચારવું - રાજ્ય ચુંટણી આયોગના કમિશ્નરશ્રી સંજય પ્રસાદ ધાર્મિક પુસ્તકોની સાથે સંવિધાન પણ ધરમાં રાખવુ જોઈએ – રાજ્ય ચુંટણી આયોગના સચિવશ્રી મહેશ જોષી સલીમ બરફવાળા સિહોરના સણોસરા લોકભારતી ખાતે સુદ્રઢ પાયાની લોકશાહી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીઓ અંગે મતદાર જાગૃતિ સેમીનાર યોજાયો હતો. જેમા સંસ્થાના બાળકો અને શિક્ષકો દ્વારા કાર્યક્રમનુ સંચાલન...

Follow us

6,393FansLike
728FollowersFollow
235FollowersFollow
5,010SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!