રેલ્વે મુસાફરી કાર્ડ

હોસ્પિટલ ડૉક્ટર જે અપંગતાનું સર્ટીઆપેલ હોય તેના આધારે થાય છે. ક્ષમતા તપાસીને સર્ટીઆપે છે.  જરૂરી આપવા પડતા પુરાવાઓ (૧) તેનું ફોર્મ રેલ્વે ઑકિસથી મળે છે. અંધ, અપંગ, મંદબુદ્ધિ, બહેરા-મુંગા" વિ. અલગ અલગ ફોર્મ હોય છે. (૨) ફોર્મમાં એક ફોટો લગાડવો. (૩) અપંગતાનું સર્ટીઆપનાર ડૉક્ટરની સહીં-સીક્કા થવાથી...

બસમાં મુસાફરી માટેનું કાર્ડ,ર્ડોક્ટરે કાઢી આપેલા સર્ટીના આધારે થાય છે.

  જરૂરી આપવા પડતા પુરાવાઓ = હોસ્પિટલના ડૉક્ટરે જે અપંગતાનું સર્ટી આપ્યું હોય તે (૨) રંગીનો ફોટા નંગ-૩, (નાના-ર, મોટા-૧ પોસ્ટકાર્ડ જેવા ફોટો) (૩) રેશનીંગ કાર્ડની ઝેરોક્ષ (૪) ઉંમરનોં દાખલો (પ) આવકનો દાખલો (૬) લોહીના ગ્રુપનોં દાખલો (છ) સોમ તથા શનિવારે આ દાખલાઓં સમાજ સુરક્ષા ઓફિસ ખાતે રજુ કરવાથી બસમાં મુસાફરીનું કાર્ડ કાઢી...

અપંગતા નું સર્ટિ

જીલ્લા/સીંવીલ હોસ્પીટલ ખાતે દર સોંમ, બુધવારે તથા શનિવારે કાઢી આપવામાં આવે છે જરૂરી આપવા પડતા પુરાવાઓ ૩ (૧) અપંગના ત્રણ રંગીન ફોટા (૨) ઉંમરનોં દાખલો (3) રૈશર્નીગ કાર્ડનીં ઝેરોક્ષ (૪)રેશર્નીગ કાર્ડ (અંધ-મંદબુદ્ધિ-અપંગ અને બહેરા- મુંગા ") 

અંધ સહાય – અપંગ સહાય

અપંગ પેન્શન 3 (અંધ, અપંગ ૪૫ વર્ષે) જેને ૮૦% અપંગતા હોય તેને મળે. અંધને ૧૦૦ % અંધતા હોય તો જ તેને મળે. જરૂરી આપવા પડતા પુરાવાઓ = (૧) ઉંમરનો દાખલો ઉંમર ૪૫ વર્ષકૈ તેથી વધારે હોવી જોઈએ. (૨) ડૉક્ટરી સર્ટી. (૩) રેશનીંગ કાર્ડની ઝેરોક્ષ (૪) ઓળખ કાર્ડ (પ) બી. પી. એલ. નોં દાખલો જરૂરી....

(અકસ્માત માટે) જરૂરી પ્રમાણપત્રો… ખેડૂતો માટે તથા અન્ય માટે…

(૧) ૭/૧૨નો ઉતારો, નમુનોં ૮-અ, ખેડૂતપોંથી, કેડીટ કાર્ડ, શાળા/કોલેજના વિદ્યાર્થી માટૅ શાળાનું પ્રમાણપત્ર (૨) ખેતમજુર તરીકેનું ઓળખપત્ર (૩) પોંસ્ટમોર્ટમ રીપોર્ટ (૪) એફ.આઈ.આર. (પ) જન્મ-મરણ નોંધણી અધિકારીનું પ્રમાણપત્ર (૬) કાયમી અપંગતાના કિસ્સામાં સંબંધિત જીલ્લા સિવિલ સર્જન/સ્થાનિક અધિકૃત તબીબી અધિકારનું પ્રમાણપત્ર (છ) અકસ્માત બાબતનું પંચનામું (૮) અકસ્માત અંગે આશ્વાસન સહાય ૫૦ હજારથી ૧ લાખ મળે છે. (એક અંગ કે બે અંગ ખોટ થઈ...

 ગુજરાત અકસ્માત વિમા યોજના તથા અકસ્માતથી મૃત્યુ/કાયમી/અશાંતઃઅપંગ થયેલને સહાય

કોને ફાયદો મળે  ( ૧) ખાતેદાર ખેડૂત (૨) ખેત મજૂર (૩) અસંગઠીત કામદાર કામયોંગી (૪) પ્રાથમિક/માધ્યમિક/ઉ. માધ્યમિક શાળાના વિદ્યાર્થી (પ) કોલેજના વિદ્યાર્થીઓ (૬) આઈ.ટી.આઈ. ના વિદ્યાર્થી (છ) અમરનાથ ચાત્રીઓ માટેનું વીમાકવચ (૮) સાહસિક પ્રવૃત્તિમાં ભગ લેતા વ્યક્તિઓ માટેનું વીમાકવચ (૯) સ્પોર્ટસ હોસ્ટૅલર્મા રહેતા ટ્રેઈનીંઝ માટેની વીમા યોજના (૧૦) પોંલીંસ ખાતાની જુદી જુદી કેડરના અકસ્માત વીમા યોજના (૧૧) સફાઈ કામદાર...

સિનીયર સીટીઝન કાર્ડ- ૬૦ વર્ષના સ્ત્રી-પુરૂષ આમિર- ગરીબ સૌ માટે

 (૧) સિનીયર સીંટીંઝન કાર્ડથી રેલ્વેમાં ૪૦% ક્ન્સેશન મળે (ર) વિમાનમાં ૫૦% કન્સેશન (૩) બેંકમાં અડધો ટકો વધારે વ્યાજ મળે છે. જરૂરી આપવા પડતા પુરાવાઓ (૧) રૈશનકાર્ડ (૨) ચુંટણી કાર્ડ (૩) ઉંમરનોં દાખલો (૪)મામલતદાર ઓફિસથી કાર્ડ બને છે

મકાન વિહોણાને મકાન સહાય રૂપિયા ૪પ,૦૦૦ મકાન ચણવા માટૅ સહાય મળે

જરૂરી આપવા પડતા પુરાવાઓ  (૧) પોંતાના નામે પ્લોંટના કાગળો (૨) ઉંમરની દાખલો (૩) રેંશની’ગ કાર્ડ ઝેરોક્ષ (૪) પોતાના નામે ગામમાં કોઈમકાન નથી તેવો નગરપાલિકાનોં દાખલો. (૫) પ્લાન એસ્ટીમેન્ટ (૬) પોતાના નામે ખુલ્લો પ્લોટ અથવા ખંડેર હોવો જોઇએ.

 જરૂરી તબીબી સહાય

ટી .બી રૂપિયા ૫૦૦, કેન્સર રૂપિયા ૧૦૦૦, રક્તપીત રૂપિયા ૬૫૦, એઈડ્સ રૂપિયા ૫૦૦  જરૂરી આપવા પડતા પુરાવાઓ  (૧) ઉંમરનોં દાખલો (૨)રેશનીંગ કાર્ડની ઝેરોક્ષ (૩) ડૉક્ટરી રિપોર્ટ  (૪) ડોક્ટરે લખી આપેલ ભલામણ સુધી મળે. (પ) જાતિ, આવકનો દાખલો. (૬) ફોટા નંગ-૨

વચ-વંદના યોજના- સ્ત્રી-પુરૂષ દરેકને માટૅ

જરૂરી આપવા પડતા પુરાવાઓ… (૧) ૬૦ કે તેથી વધારે ઉપર હોય તો તેના દાખલા (ર) બી. પી. એલ. કાર્ડ (૩) પુખ્ત ઉંમરનોં પુત્ર હોય તો પણ પેન્શ મળે (૪) ફોટા… ૨ (૫) આવકનો દાખલા રેશન કાર્ડ, ફોટા… ૨ ,ક્રુટુંબના ઉંમરના દાખલા

Follow us

6,061FansLike
522FollowersFollow
212FollowersFollow
4,252SubscribersSubscribe

Shankhnad news