દેવરાજ બુધેલીયા
ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા સિહોરમાં ડો,શ્યામાપ્રસાદ મુખરજી અને ડો,બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાઓની સાફ-સફાઇ કરી પુષ્પવંદના કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં ભાવનગર જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ઉમેશભાઈ મકવાણા અને સિહોર શહેર યુવા મોરચાના ઉપપ્રમુખ રૂપેશભાઈ રોજીયા, મંત્રી યુવા મોરચા દેવેન્દ્ર વાઘેલા, સાગર રાઠોડ તથા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ભાવનગર જિલ્લા સહ-સંયોજક અભયસિંહ ચાવડા, ધ્રુવભાઇ ભટ્ટ, તાલુકા સંયોજક દિલીપભાઈ રાઠોડ, માયાભાઈ આહીર, સહિત મોટી સંખ્યા માં યુવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો..