દેવરાજ બુધેલીયા
વરસાદ પડે એટલે સારો નવો રોડની કોણ જાણે કઈ રીતે ધોવાઈ જાય છે એ ખબર જ પડતી નથી સિહોરના નેસડા ગામે એક વર્ષ પહેલાં બનેલા નવા રોડની દશા જોવાઇ તેવી નથી લોકો ચાલી શકે તેવી સ્થિતિ નથી ડિજિટલ અને ગતિશીલની બુમો વચ્ચે ગ્રામ્ય વિસ્તારની વાસ્તવિકતા જુદી છે કહેવાઈ કે સિહોરના નેસડા ગામે એક વર્ષ પહેલાં બનેલા રોડની દશા અને દિશા બદલાઈ ગઈ છે લોકોના લાખ્ખો રૂપિયાની આંધણ થયું નજરે ચડે છે કોઈ જોનારું કહેનારું બોલનારું નથી પરંતુ નેસડા ગામનો બનેલો નવા રોડની તસવીરો ભષ્ટાચારની ચાડી ખાઈ છે તે હકીકત છે