બ્રિજેશ ગૌસ્વામી
આગામી 17 સપ્ટેમ્બરના ગુજરાત ના પનોતા પુત્ર અને દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા સિહોર ખાતે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જે પૈકી ઝોન સંયોજક ધવલભાઈ દવે અને જિલ્લાના સંયોજક રાજેન્દ્રભાઈ વાઘોશી ના માર્ગ દર્શન મુજબ સિહોર શહેર મા ગોહિલનગર વોર્ડ નંબર ૧ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં જેમાં આયુષ્માન કાર્ડ મેગા લાભાર્થીઓને ઓનલાઈન કાઢી આપવામાં આવ્યા હતા.