જરૂરી આપવા પડતા પુરાવાઓ (૧) કંકોત્રી (૨) પતિ-પન્તિના ઉંમરના દાખલા (3) બંનેના સંયુક્ત ફોટા (૪) રેશર્નીગ કાર્ડની ઝેરોક્ષ (૫) આવકનો દાખલો (૬) લગ્ન થયાનોં દાખલો મ્યુનીસીપાલીટી પાસેથી કે નગરપાલિકા માંથી લાવવો (૭) પતિની ઉંમર ૨૧ વર્ષથી વધારે અને પન્તિની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહીં. (૮) એક વર્ષની સમય મર્યાદામાં ફોર્મ ભરી રજુ કરવું…